પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો લો. તેમાં મીઠું નાખી ને લોટ તૈયાર કરી ને સફેદ મલમલના કાપડ માં 30 મિનિટ માટે રાખી દો.
- 2
બાજુ માં એક મિક્સરના જાર માં ફુદીનો,મરચુ,લીબુ,મીઠું, જલજીરા,ફુદીના પાઉડર બધું મિક્સ મિક્સર માં ક્રશ કરી લો.તેને ગરણી વડે ગાળી લો. સાઈડ માં ગૅસ પર આંબલી બાફવા મૂકી દેવી.પછી ફોદીના તૈયાર પાણી માં 50 ગ્રામ ગોળ નાખીને મીઠુ પાણી તૈયાર કરો.આંબલી બફાઈ જાય એટલે તેમાં આંબલી, ગોળ,મીઠુ બધુંજ મિક્સ કરો.ખાટી ચટણી તૈયાર કરી લો.
- 3
ત્યારબાદ એક કૂકરમાં બટાકા અને ચણા મીઠુ નાખીને બાફવા મૂકી દો બફાઈ જાય એટલે તેમાં મરચુ પાઉડર, ગરમમસાલો,મીઠું નાખી ને મસાલો તૈયાર કરી લો.તેલ ગરમ કરવા મૂકી દો. પુરીનો લોટ તૈયાર છે તેને મસળી ને પુરીના નાના લુવા તૈયાર કરો. નાની નાની પૂરી વણી ને ગરમ તેલમાં તળલી લો.
- 4
એક પ્લેટમાં પૂરી તૈયાર કરો.તેમાં બટાકા ચણા નો તૈયાર કરેલો મસાલો ભરી ઉપર કોથમીર અને સેવ છાંટો.પછી તેને ફુદીનાનું પાણી, આંબલી નું પાણી,ગોળનું મીઠું પાણી ત્રણેય પાણી સાથે સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
-
ચટપટી પાણી પૂરી(Chatpati Pani Puri Recipe In Gujarati)
#PSચટપટી રેસિપિસ જ્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય ત્યારે પહેલા પાણીપુરી ની જ યાદ આવે....નાના બાળકો થી લઈને વડીલો સુધી ના બધાની પસંદ એટલે પાણીપુરી...ચટપટા મસાલાથી ભરપૂર એવી પાણીપુરી બનાવીયે...તૈયાર મસાલા ના પેકેટ મળે છે તેનાથી પણ બનાવી શકાય...👍 Sudha Banjara Vasani -
-
-
ફ્લેવર્ડ પાણી પૂરી (Flavoured Pani Puri Recipe In Gujarati)
#MRC #cookpad #cookpadindia #cookpadgujarati મોન્સૂન માં તીખું તમતમતું અને ચટપટું ખાવા ની ખૂબ જ મજા આવે છે.અને તેમાંય જો પાણી પૂરી મળી જાય તો બસ મજ્જા જ પડી જાય. Bhavini Kotak -
-
-
ફ્રૂટ પંચ પાણી પૂરી(Fruit punch Pani puri recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૧#સ્નેક્સ#પોસ્ટ૫#માઇઇબુક#પોસ્ટ૪પાણી પૂરી નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. તો અહીંયા પાણી પૂરી નું એક અલગ વર્ઝન બનાવ્યું છે. જે બધાને ખૂબ પસંદ આવશે એવી આશા રાખું. Shraddha Patel -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
પાણી પૂરી(pani puri recipe in Gujarati)
#GA4#week26Pani Puriપાણી પૂરી નુ નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય બધા ની મનપસંદ વાનગી હોય તો તે પાણી પૂરી તો તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
શિયાળામાં લીલા ધાણા અને ફુદીનો ખુબ જ સરસ મળે એટલે પાણી પૂરી બનાવવા નું ખુબ જ મન થાય, નાના મોટાં સૌનું ભાવતું આ ઇન્ડીયન સ્ટ્રીટ ફૂડ ખુબ જ ફેમસ છે Pinal Patel -
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#PS#cookpadindia#cookpadgujaratiએકદમ રેકડી માં મળે તેવી તીખી,મીઠી અને ચટપટી પાણીપુરી મારા ઘરે બધાની ફેવરિટ છે સાથે મેહમાન ની ડિમાન્ડ આગાઉ થી પાણી પૂરી બનાવવા ની હોય છે.મીઠી ચટણી મારી રેસિપી પ્રમાડે ૬ મહિના સુધી સ્ટોર કરી શકાય.હું સ્ટોર કરું છું અને ફ્રીઝર માં રાખું છું.ટેસ્ટ એકદમ સરસ આવે છે સાથે સમય બચે છે. Hetal Manani -
-
-
પાણી પૂરી સમોસા(pani puri samosa in Gujarati)
# Goldenapron3# Week 22# namkin# વીકમિલ ૧# સ્પાઈસી / તીખી Hiral Panchal -
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ