ખીર (Kheer Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad
શેર કરો

ઘટકો

  1. લીટર દૂધ
  2. મુઠ્ઠી ચોખા
  3. ૩/૪ કપ ખાંડ
  4. બદામ કતરણ
  5. પીસ્તા કતરણ
  6. ઇલાઈચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ નોનસ્ટિક પેન મા દૂધ ઉકાળવા મૂકો.... બીજી બાજુ ચોખા ધોઇ & નિતારી લો... & એમા ઘી & થોડુ ગરમ દૂધ નાંખી થોડીવાર પલાળો...દૂધ થોડી થોડી વારે હલાવતા રહો...

  2. 2

    થોડીવાર પછી દૂધ મા ચોખા નાંખો...
    ચોખા ચડી જાય & દૂધ ઘટ્ટ થાય એટલે ખાંડ નાંખો.... & ખાંડ ઓગળીજાય & ખીર ઘટ્ટ થવા આવે એટલે ગેસ બંધ કરી દો...

  3. 3

    નીચે ઉતારી ઇલાઇચી નાંખો.... રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી થોડી થોડીવારે હલાવતા રહેવુ.... હવે સર્વિંગ બાઉલ મા કાઢી બદામ પીસ્તા & ગુલાબ પત્તી થી સજાવી ફ્રીઝ મા ઠંડુ કરવા મૂકો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes