અરવી નુ શાક (Arvi Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા અરવી ને બાફીલેવી પછી છાલ ઉતારી લેવી ને ગરમ તેલમા ગોલ્ડ તરીલેવી પછી એક પેનમા તેલ મુકીતેમા જીરૂ નાખી બધા ખડા મસાલા નાખી ડુંગળી ને ઝીણી સુધારીને તેલમા સાતરવી પછી ટામેટાં નાખવા બધુ સાંતળવું પછી મીઠું નાખી ટામેટાં ગરી જાય એટલે તમાલનુપાન કાઢી મિકસર મા ગેવી બનાવવી પછી પેનમા ગેવી નાખી ગરમ કરવી થોડુ પાણી નાખવુ પછી તરેલી અરવી નાખી દહીં નાખવુ ને હલાવવુ એકરસ થાય એટલે બધા મસાલા નાખવા ને ગરમ કરવુ બે મિનિટ ઢાકી ને ધીમા તાપે રાખવુ પછી કસુરી મેથી નાખી ઉપર ધાણાભાજી નાખી તૈયાર
- 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
-
-
-
-
અળવી ફ્રાઈસ (Arvi Fries Recipe In Gujarati)
બટાકા કેળા ની ફ્રાઈસ આપણે બનાવતા જ હોઈએ છે. અળવી ની ફ્રાઈસ પણ એટલી જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
પંજાબી શાક (Punjabi Shak Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub Jayshreeben Galoriya -
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
નાના-મોટા સૌને ખૂબ ભાવે છે પૌષ્ટિક હોય છે himanshukiran joshi -
-
-
-
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#EBWeek 5આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ મસાલેદાર હોય છેવાલ નુ શાક (લગ્ન પ્રસંગમાં બનતું હોય એવું શાક) Kalpana Mavani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15379160
ટિપ્પણીઓ