સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)

સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ 250 ગ્રામ સરગવાની સિંગો લેવી ત્યારબાદ શીંગ ના બે મોટા ટુકડા કરવા
- 2
ત્યારબાદ પીલર બડે સરગવાની શીંગ ની ઉપરની છાલ કાઢવી પછી તેના નાના ટુકડા કરવા પછી એક ડુંગળી સુધારવી 1 ટમેટું જીણું સુધારું બે લીલા મરચા સુધારવા એક ચમચી આદુ-લસણની પેસ્ટ બનાવી
- 3
ત્યારબાદ એક મિક્સર જારમાં સમારેલી ડુંગળી નાખવી સમારેલું ટમેટું નાખવું નાખવા આદુ લસણ ના ટુકડા નાંખવા અને ઇલાયચી નાખવી આ બધાને પીસીને પેસ્ટ બનાવવી અને શાક માં નાખવાના મસાલાઓ તૈયાર રાખવા
- 4
ત્યારબાદ એક લોયામાં ચાર ચમચી તેલ લઇ તેમાં થોડું જીરું નાખી 1 તમાલપત્ર નાખો ત્યારબાદ ટામેટાં ડુંગળી લીલા મરચાં આદુ લસણ નાખીને જે પેસ્ટ બનાવી છે તે નાખવી અને તેને સાત આઠ મિનિટ સુધી સાંતળવી આઠ મિનિટ પછી તેલ બહાર આવશે ત્યારબાદ તેમાં એક ચમચી મરચું 1/2 ચમચી હળદર 1 ચમચી મીઠું 1 ચમચી ધાણાજીરૂ એક ચમચી ગરમ મસાલો નાખવો
- 5
તેલ બાર આવે પછી તેમાં સુધારેલી સરગવાની સિંગો નાખવી અને તેને ચાર મિનિટ સુધી ચડવા દેવી ત્યારબાદ એક કુકરમાં નાખી 1-1/2 કપ પાણી નાખી ત્રણ વિશલવગાડવી
- 6
ત્યારબાદ આપણું સ્વાદિષ્ટ અને હેલ્ધી શાક તૈયાર થશે એ ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે તેને એક કાચના બાઉલમાં ભરી ઉપર કોથમીર અને મરચાં થી ડેકોરેટ કરી સર્વ કરવું
Similar Recipes
-
-
-
-
-
રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક(Rajasthani Moong Dal Palak Recipe In Gujarati)
#GA4 #Week25 રાજસ્થાની મગની દાળ અને પાલક નુ શાક Ramaben Joshi -
-
-
-
સરગવાનું ચણાના લોટ વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાનું ચણાના લોટની આટી વાળું શાક @Darshcook_29046696Darshna Pandya -
સરગવાનું શાક (Saragva Shak Recipe In Gujarati)
#EB#WEEK6#POST9#સરગવાનું શાકઆ શાક હું મારી મમ્મી પાસેથી શીખી છું તેમજ મારા દીકરા નો પણ ખુબ જ ફેવરિટ છે Jalpa Tajapara -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
-
-
-
સરગવા નું લસણીયું શાક (Saragva Lasaniyu Shak Recipe In Gujarati)
#EB#Week6 સરગવાનું શાક અલગ અલગ રીતે બને છે .સરગવો આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે.તેની શીંગ, તેના પાન, ફૂલ બધુ વિટામિન્સ થી ભરપૂર છેલસણયુ સરગવા નું શાક Alpa Pandya -
સરગવા નું દહીવાળું શાક (Saragva Dahi Valu Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવોશિયાળામાં બધા શાક આવે છે તેવી જ રીતે સરગવો પણ ખૂબ જ ફ્રેશ અને સરસ મળે છે. સરગવો એ nutrients થી ભરપૂર છે અને શરીરમાં ખાવાથી ઘણા રોગો દૂર રહે છે માટે કાયમી ખોરાકમાં સરગવાના પાન તથા સરગવાનું શાક અને સરગવાનું સૂપ જરૂર લેવું જોઈએ મેં આજે દહીંવાળું સરગવાનું શાક બનાવ્યું છે જે બહુ જ સરસ અને ટેસ્ટી બન્યું છે. Jyoti Shah -
સરગવાનું ચણાના લોટવાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
સરગવાનું ચણાના લોટ વાળું શાક ushaba jadeja -
-
-
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ ભરેલા ભીંડા નું શાક (Restaurant Style Bharela Bhinda Shak Recipe In Gujarati)
#Let Cooksnap#Cooksnap#Cookpad#Cookpadgujarati#Cookpadindia#COOKSNAP THEME OF THE Week ભીંડા ના શાક નો ઉપયોગ ઉનાળામાં ખૂબ જ કરવામાં આવે છે અને મસાલા સાથે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Ramaben Joshi -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (3)
#week25 Aveshe.