ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ગલકા ને ધોઈ આછી છાલ કાઢી મનમુજબ કટકા કરવા પછી તપેલા મા તેલ ગરમ મુકવુ તેમા લસણ સુધારીને નાખવુ તે લાલ થાય એટલે ગલકા સુધારેલા નાખવા હલાવવુ પછી હળદર મીઠું નાખી ધીમા તાપે ઢાકી ને રાખવુ ચાર મિનિટ પછી લસણની ચટણી નાખવી ને હલાવવુ બધુ બરાબર મિક્સ થાય એટલે ટામેટાં નાખવા ધીમા તાપે બે મિનિટ ઢાકીને રાખવુ પછી ઉપર ધાણાજીરૂ નાખી હલાવવુ તૈયાર
- 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા નુ શાક (Galka Shak Recipe In Gujarati)
નાના-મોટા સૌને ખૂબ ભાવે છે પૌષ્ટિક હોય છે himanshukiran joshi -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#week5ગલકા શાક જે રોટલા રોટલી કે ખીચડી જોડે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Shruti Hinsu Chaniyara -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBWeek5ગલકા નું શાક Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
મે ગલકા ના શાક માં ચોળા ની વડી પણ નાખી છે જેથી શાક પૌષ્ટિક પણ બને છે.#EB#Week 5 Dipika Suthar -
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
-
-
-
-
-
-
-
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EBવીક -૫ ગલકા,તુરિયા,દૂધી એ બધા જ શાક વેલા પર તૈયાર થાય છે. તેમાં પાણી પણ ઘણું હોઈ છે . તો ભરપુર વિટામીન,અને ફાઇબર હોઈ છે. તો સીઝન ના મળે તો આ બધા જ શાક ખાવા જોઈએ. Krishna Kholiya -
-
-
-
ગલકા ગાંઠિયા નું શાક (Galka Ganthiya Shak Recipe In Gujarati)
#EB#Fam (galaka/ luffa and ganthiya sabji recipe in Gujarati) મારા ઘરમાં કાઠિયાવાડી શાક બધાને ભાવે. મારા ૮ વર્ષના દીકરાને પણ. એમાં મને સ્પેશિયલ કહેવામાં આવે આદુ, લસણ વધારે નાખજે. અને મારુ શાક બધા હોંશે હોંશે ખાય. દીકરો તો એની ગેમની ભાષામાં OP (over powered) પણ કહે. જમીને જેટલો સંતોષ ના થાય એટલો જમાડીને થાય. Sonal Suva -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15120732
ટિપ્પણીઓ