રજવાડી ઢોકળી નું શાક (Rajwadi Dhokli Shak Recipe In Gujarati)

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક વાસણ મા તેલ એક ચમચી મુકવાનુ તેમા રાઈજીરૂ નાખી એક કપ છાશને એક કપ પાણી નાખી વધાર કરવો તેમાનિમક લાલમસાલો હળદર નાખી પાણી ઉકરવા દેવુ પછી ચણાનોલોટ નાખી ગેસ ધીમો કરી બે મિનિટ ઢાકી ને રાખવુ પછી હલાવવુ ને થાલી મા તેલ લગાવી ને પાથરવુ મન મુજબ આકાર આપવો પછી એક વાસણ મા તેલ મુકી
તેમા આદુ મરચા ને લસણની પેસ્ટ નાખી બીજી છાશ વધારવી ને બધો મસાલો કરવો તેલ ઉપર આવે એટલે ઢોકરી નાખી બેમિનિટ રાખવુ ને કાજુને તેલ મા સેકી લેવા પછી ઉપર નાખી હલાવવુ ઉપર ધાણાભાજી પાથરવી તૈયાર - 2
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રજવાડી ખીચડી (Rajwadi khichdi recipe in Gujarati)
ખીચડી એ દરેક ગુજરાતીનું કમ્ફર્ટ ફૂડ છે. ખૂબ થાકેલા હોઈએ, પ્રવાસ માંથી આવ્યા હોઈએ કે માંદા હોઈએ તો દરેક જણને ખીચડી ની જ યાદ આવે છે. આપણે અલગ અલગ ઘણી પ્રકારની ખીચડી બનાવી શકીએ છીએ, પરંતુ રજવાડી ખીચડી એ આપણી રોજબરોજની ખીચડી કરતા એક અલગ સ્વાદિષ્ટ ખીચડી છે જે ઘણા બધા શાકભાજી અને સુકામેવાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ ખીચડી અથાણા, કઢી અને પાપડી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#LCM#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
ઢોકળી શાક (Dhokli Shak Recipe In Gujarati)
ચણા ના લોટ માંથી બનતી વાનગી છે જે કાઠીયાવાડી દેશી શાક છે જેમાં પહેલા પાણી ઉકાળીને ચણાના લોટની ઢોકરી બનાવવામાં આવે છે અને પછી તેને થાળીમાં ઠારી તેના પીસ કરવામાં આવે છે આ શાકમાં ભરપૂર માત્રામાં તેલ નો ઉપયોગ થાય છે પણ આપણે અન્ય ઓછા તેલમાં બનાવી છે આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે કે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
-
-
સરગવા ની શીંગ ની કઢી વાળું શાક (Saragva Shing Kadhi Valu Shak Recipe In Gujarati)
Jayshreeben Galoriya -
-
-
-
રજવાડી ખીચડી(Rajwadi Khichdi Recipe in Gujarati)
#સમરદાલ-ચોખા મિશ્રિત વેજ ડીશ ખીચડી મુગલોના સમયથી લોકોનું ભાવતું ભોજન હતી.આપણા દેશના ઘણા ભાગોમાં અને તમામ પ્રકારનાં લોકોમાં સામાન્ય રીતે સૌથી વધારે ખવાતા ભોજનમાંની એક ખીચડી છે.લોકોમાં લાઈટ-ફૂડ, પાચનમાં આસાન, હેલ્ધી ફૂડ અને ભાવતા ભોજન તરીકે ખીચડી ઘણી જાણીતી છે.કોઈ પણ સિઝન હોઈ ખીચડી એઝ અ મિલ લઈ શકો.સો કોઈ પણ સીઝનમા ડીનર કે લંચ મા એઝ અ મીલ ચાલે તેવી રજવાડી ખીચડીની રેસીપી શેર કરુ છુ... Bhumi Patel -
રજવાડી ઢોકળી (Rajwadi dhokli recipe in Gujarati)
આજે મે કાઠિયાવાડી ભાણું બનાવ્યું છે, ઠંડી ની સિઝન માં તો બધા બનાવે છે. જે મે આજે અહી મૂકી છે.#GA4#Week8 Brinda Padia -
-
-
રજવાડી ભરેલા ગુંદા નું શાક (Rajwadi Bharela Gunda Recipe in Gujarati)
#EBગુંદા હેલ્થ માટે સારા હોય છે અને અલગ અલગ રીતે શાક બનાવીએ તો વધારે ફાયદા છે આ વખતે મેં રજવાડી શાક બનાવ્યું છે તો જરૂરથી આપ સૌ બનાવશે Kalpana Mavani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15253800
ટિપ્પણીઓ