રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

50 મિનિટ
2 3 લોકો માટે
  1. 15-20પાત્રા ના પાન
  2. 2 કપચણાનો લોટ
  3. ૩ ચમચીધાણાજીરું પાઉડર
  4. 1 ચમચીમરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. ૧ ચમચીગરમ મસાલો
  7. 1/4 ચમચી હિંગ
  8. ૩ ચમચીખાંડ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીતેલ
  11. 1/4 ચમચી સાજીના ફૂલ
  12. લીંબુનો રસ
  13. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    પરથમ પાત્રા ના પાન ને સાફ કરી અને તેમાં થી તેની દાંડી કાઢી લેવી

  2. 2

    હવે ચણાના લોટમાં મારા જીરૂ પાઉડર મરચું હળદર ખાંડ ગરમ મસાલો બધું જ એડ કરી અને તેમાં તેલ કોમેડી ત્યારબાદ સાજીના ફૂલ એડ કરી તેમાં લીંબુનો રસ એડ કરવો અને જરૂર મુજબ પાણી એડ કરો

  3. 3

    હવે પાત્રા ના પાન ઉપર મસાલો લગાવી અને તેની ઉપર બીજું પાન મૂકો હવે નીચેની સાઇડથી રાઉન્ડ રાઉન્ડ વાર્તા જવું ત્યારબાદ તેના બે પીસ કરવા ઢોકળીયામાં બાફવા મૂકો

  4. 4

    20થી 25 મિનિટ બાફવા માટે મૂકો ત્યાર બાદ તેને ઠંડા થવા દો પછી તેના પીસ કરી લો

  5. 5

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મુકો સ્લો ફલેમ પર પાત્રા ને ક્રિસ્પી એવા તળી લો તો રેડી છે ફ્રાઈડ પાત્રા

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes