પાત્રા (Patra Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ પાત્રા ના પાન ને ધોઈ ને તેની નસ કાપી ને સાફ કરો.પછી ચણા લોટ માં મીઠું,હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, લીંબુ નો રસ,ખાંડ,સાજી ના ફૂલ,તેલ નું મોણ નાખી ને પાણી થી ખીરું બનાવવું.
- 2
પછી પાત્રા ના પાન ઉપર ખીરું ચોપડવું,પછી તેના ઉપર બીજી પાન મૂકી તેમાં પણ ખીરું ચોપડવું.પછી પાન ને રોલ વાળી ૧૫ મિનિટ બાફવા મૂકો.
- 3
બફાય ગયા પછી તેને કટ કરી લેવા.પછી એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ,જીરું, લીમડા ના પાન,તલ,લીલું મરચું નાખી પાત્રા નાખી મિક્સ કરવું.
- 4
તો રેડી છે પાત્રા ઉપર થી ધાણા ભાજી નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
જુવાર પાલક નો હાંડવો (Jowar Palak Handvo Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colour recepies) Krishna Dholakia -
-
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Famઅમારા ઘરમાં પાત્રા બધાને બહુ જ ભાવે અને હું પાત્રા બનાવતા મારા નાનીબા પાસેથી શીખી છું. ઘણી વખત બનાવ્યા પછી હવે થોડા એમના જેવા બનવા લાગ્યા છે.😊 Disha Chhaya -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
-
-
-
-
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5#week5#WDC#Cookpadgujarati પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને. Daxa Parmar -
-
-
-
-
-
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
-
-
-
અળવી પાત્રા (Arvi Patra Recipe In Gujarati)
#MVF#cookpadindia#cookpadgujaratiઅળવી પાન ખૂબ જ પૌષ્ટિક છે. તેમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, કેલ્શિયમ, પોટેશિયમ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં છે. તેમ જ તેમાં ઔષધીય ગુણ હોવાથી શરીર માટે ફાયદાકારક છે. Ranjan Kacha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13513884
ટિપ્પણીઓ (4)