પાત્રા(Patra recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અળવીના પાનને સારી રીતે ધોઈ અને તેની નસ કાપી લેવાની ચપ્પુ વળે પાન ફાટે નહીં એ રીતે બધા પાન ની સારી રીતે નસ કાપી અને મુકી રાખો
- 2
એક બાઉલમાં ચણાનો લોટ તેમાં ચોખાનો લોટ લઇ તેમાં મીઠું,હળદર,અને મરચાનો ભૂકો,ધાણા-જીરુ પાઉડર, ગરમ મસાલો,ખાંડ,ચાટ મસાલો,થોડું તેલ અને 1/4 ચમચી સોડા નાખી તેનું બહુ ઢીલું નહીં અને એકદમ કડક નહીં તેવું ખીરું બનાવવું તેમાં લીંબુનો રસ નાખો
- 3
હવે પાન લઇ તેમાં સારી રીતે ખીરુ પાથરવુંબીજું પાન લઇ પહેલા પાનને અડધેથી બીજું પાન મૂકવું તેની ઉપર ખીરું પાથરવું એવી રીતે બીજા પાન ઉપર ખીરું પાથરી બબ્બે પાન ના રોલ કરતા જાવાના અને તેને ઢોકળીયામાં બાફવા મૂકવા
- 4
૨૫/૩૦ મિનિટ સુધી પાનને વરાળથી બાફવા ના બફાઈ ગયા બાદ તેને બહાર કાઢી અને ઠારવા મૂકવાના હવે તેના ચપ્પુથી ગોળ પીસ કરવાના એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, હિંગ અને તલનાખી પાત્રા ને વધારવાના પાત્રા બરાબર ચડી જાય અને ચોડવાઈ જાય એટલે તેની ઉપર ફરી થોડા તલ નાખી ગેસ બંધ કરી પાત્રા ઉતારી લેવાના તેને ખજૂર આમલીની ચટણી સાથે સર્વ કરવાના.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તુરીયા પાત્રા નું શાક (Turia Patra Sabji Recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૬#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
-
-
-
-
-
-
-
પાત્રા (Patra Recipe in Gujarati)
#Fam આ ગુજરાત ની એક પરંપરાગત વાનગી છે જે હું મારા મમ્મી પાસે થી શીખી છું...બચપણ માં મમ્મી બનાવતા ત્યારે બહુ અઘરું લાગતું...શીખતાં ત્યારે પાંદડા પર તાવીથા થી બેસન ચોપડતાં એટલે હાથ ના બગડે...😀 હવે પરફેક્ટ આવડી ગયું ત્યારે મમ્મી નથી...😓🙏 Sudha Banjara Vasani -
-
-
પાત્રા (patra in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૮ #વીકમીલ૧ પાત્રા બધા જ બનાવતા હોય છે, અને મસ્ત પણ લાગે છે, ત્રણ રીતે ખાય શકીયે ,હુ મારી મમ્મી ના પાસે બનાવતા શીખી, એક જ લોટ નહી પણ ચાર લોટના ઉપયોગ થી આ પાત્ર બને છે,જે બાફેલા, વધારેલા અને તળેલા એમ ત્રણ રીતે ખાય શકાય . Nidhi Desai -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
-
-
-
-
-
-
-
-
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
-
-
-
-
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4લો કેલરી ગ્રીન પાત્રા હેલ્ધી અને ડીલીશ્યસ, ઝટપટ બની જાય. Avani Suba
More Recipes
ટિપ્પણીઓ