પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)

#FFC5
#week5
#WDC
#Cookpadgujarati
પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને.
પાલક પાત્રા (Palak Patra Recipe in Gujarati)
#FFC5
#week5
#WDC
#Cookpadgujarati
પાલક પાત્રા એ એક સિમ્પલ અને સરળ ગુજરાતી નાસ્તો છે. જે તાજા પાલકના પાનમાંથી બનાવવામાં આવે છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે, જ્યારે મહારાષ્ટ્રમાં તેને આલુ અથવા આલુ વડી પાંદડા તરીકે ઓળખવામાં આવે છે. તે મીઠા અને તીખા સ્વાદ માટે મસાલા, આમલી (ઇમલી) અને ગોળ વડે તૈયાર કરેલ ચણાના લોટનો ઉપયોગ કરીને પાંદડા સાફ અને રોલ કરવામાં આવે છે. આ રેસીપીમાં મેં પાલક પાત્રા માં આમલી ની જગ્યા એ લીંબુ નાં રસ અને ગોળ ની જગ્યાએ ખાંડ નો ઊપયોગ કર્યો છે. તમે અગાઉથી પણ પાત્રા બનાવી શકો છો અને જો તેને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવામાં આવે તો 1 કે 2 દિવસ સુધી તેનો ઉપયોગ કરી શકો છો. આજે જ ટ્રાય કરો આ રેસીપી ને તમારા ઘરે બનાવીને.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પાલકના પાનને ચોખ્ખા પાણી થી ધોઈ તેની ડાંડીનો ભાગ હટાવી દેવાનો છે.
- 2
એક બાઉલમાં ચણાનો લોટ ઉમેરી તેમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, હળદર પાઉડર, હિંગ અને સ્વાદ અનુસાર નમક, ખાંડ અને લીલા મરચાં આદુ લસણ ની પેસ્ટ ઉમેરવાનું છે.
- 3
ત્યારબાદ તેમાં કુકિંગ સોડા, લીંબુનો રસ અને તેલ ઉમેરવાના છે.
- 4
હવે તેમાં જરૂરિયાત મુજબ પાણી ઉમેરી બરાબર રીતે મિક્સ કરી મીડીયમ થીક બેટર તૈયાર કરવાનું છે.
- 5
તૈયાર કરેલા પાલકના પાન પર આ બેટરનું લેયર લગાવવાનું છે. તેના પર બીજુ પાલક નું પાન બેટર લગાવેલા પાન થી અડધા પાન પર મૂકી, આ જ રીતે બેટર સ્પ્રેડ કરવાનું છે. આ જ રીતે છ-સાત પાલકના પાન એકબીજા પર મુકતા જવાના છે અને બેટર લગાવતા જવાનું છે. હવે તેનો મીડીયમ ટાઈટ રોલ વાળી લેવાનો છે. રોલ પર અને તેના બંને છેડા પર પણ થોડું બેટર લગાવી છેડાને અંદર તરફ વાળી દેવાના છે.
- 6
તે પછી ઉપરથી પણ બેસન નું બેટર લગાવી દેવાનું છે. આ રીતે બધા પાલક ના પાનના રોલ વાળી લેવાના છે.
- 7
હવે આ રોલને પાણી ગરમ કરેલા સ્ટીમરમાં પંદર થી વીસ મિનિટ માટે સ્ટીમ કરવા માટે મૂકવાના છે. ટુથપીક ભરાવી બરાબર રીતે સ્ટીમ થયા છે કે નહીં તે ચેક કરી લેવાનું છે. ત્યારબાદ આ રોલને સ્ટીમર માંથી બહાર કાઢી રૂમ ટેમ્પરેચર પર લાવવાના છે.
- 8
આ રોલને કટ કરી તેના ગોળ ટુકડા કરી લેવાના છે. જેથી પાલક પાત્રા તૈયાર થઈ જશે.
- 9
આ પાત્રાને વધારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઇ, જીરુ, સફેદ તલ અને લીમડાના પાન ઉમેરી વઘાર તૈયાર કરવાનો છે.
- 10
તેમાં તૈયાર કરેલા પાત્રાના ટુકડાને ઉમેરવાના છે. વઘાર સાથે બરાબર રીતે મિક્સ કરી, મીડીયમ ફ્લેમ પર રાખી થોડા કડક થવા દેવાના છે.
- 11
હવે આપણા એકદમ સ્વાદિષ્ટ ને હેલ્થી એવા પાલક ના પાત્રા સર્વ કરવા માટે તૈયાર છે. આ પાત્ર ને ચા કે કોફી સાથે સવારના નાસ્તા માં ખાવાની મજા આવે છે.
- 12
- 13
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પાત્રા (Palak Patra recipe in Gujarati)
#FFC5#jigna#WDC#week5#cookpadgujarati#cookpadindia#cookpad પાલક પાત્રા ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ એવું એક ગુજરાતી ફરસાણ છે. પાલક પાત્રા તેના નામ પ્રમાણે જ પાલકની ભાજીના પાન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ચણાના લોટમાં એટલે કે બેસનમાં બધા મસાલા ઉમેરી, આ મિક્ચરને પાલકના પાન પર લગાવી તેનો રોલ બનાવવામાં આવે છે. પાલકની ભાજી અને ચણાનો લોટ બંને શરીર સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે. આ વાનગી બનાવવા માટે તેલનો ઉપયોગ પણ ઓછો કરી શકાય છે માટે આ ગુજરાતી વાનગી એક હેલ્ધી વાનગી પણ છે. સામાન્ય રીતે પાલક પાત્રા નો ઉપયોગ બપોરના સમયે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે કરવામાં આવે છે પરંતુ આ પાત્રને સાંજના સમયે નાસ્તામાં ચા ની સાથે કે બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકાય છે. Asmita Rupani -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#coopadgujarati#cookpadઆપડે અળવીના પાનના પાત્રા તો બનાવીએ જ છે પણ તમે ક્યારેય પાલકના પાનના પાત્રા બનાવ્યા છે?? અળવીના પાનની જેમ પાલકના પાત્રા પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. આ રેસિપીમા મે પાત્રાને વાળવાની ઝંઝટ વગર એકદમ સહેલાઈથી બની જાય એ રીતે બનાવ્યા છે. Vaishakhi Vyas -
પાલકના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવીના પાનના પાત્રા બધા બનાવતા જ હોય છે પરંતુ આજે મેં પાલકના પાત્રા બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે. Ankita Tank Parmar -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાત્રા (Patra Recipe In Gujarati)
#patra#પતરવેલિયા#SJR#SFR#ફરસાણ#cookpadgujaratiપાત્રા અથવા અળુવડી એ સમગ્ર ગુજરાત અને મહારાષ્ટ્રમાં અળવીના પાંદડા માંથી બનાવવામાં આવતો પ્રખ્યાત નાસ્તો છે. ગુજરાતમાં તેને પાત્રા કહેવામાં આવે છે જ્યારે મહારાષ્ટ્રમાં તેને અળુવડી તરીકે ઓળખવામાં આવે છે. અળવીના પાન ગળા અને મોઢામાં બળતરા કરે છે તેથી તેની દાંડીઓ અને નસોને સાફ કરીને આમલીના પલ્પ સાથે રાંધવામાં આવે છે. પાત્રાના રોલ્સને બાફીને પછી વઘારવામાં આવે છે અથવા જો પસંદ હોય તો તેને તળી પણ શકો છો. Mamta Pandya -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5@cook_22909221 neeruji ની રેસીપી જોઈ પાલક પાત્રા બનાવ્યા છે.મને તો બહુ સમય લાગશે એવું લાગ્યું પણ નીરુબેનની રેસીપી જોઈ રોલ વાળ્યા વગર મસ્ત પાલક પાત્રા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
આલુ મસાલા પાત્રા (Aloo Masala Patra Recipe In Gujarati)
#આલુપાત્રા એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. મેં તેમાં બટાકાનું કોમ્બિનેશન કરીને આલુ મિશ્રણ ભરીને પાત્રા તૈયાર કર્યા છે. Bijal Thaker -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5#ફૂડ ફેસ્ટિવલ સિઝન5#week5મે આજે પાલક પાત્રા બનાવ્યા છે પાલક છે તે આપડા બોડી માં હિમોગ્લોબીન ની માત્રા વધારે છે ને હુ અવાર નવાર પાલક માંથી કઈક રેસિપી બનાવીને જમુ છું તો આજે મેં પાત્રા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
સ્ટીમ પાત્રા (Steam Patra Recipe In Gujarati)
#GA4 #Week8સ્ટીમ પાત્રામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે પાત્રા જે સવારે નાસ્તા મા કે ફરસાણ મા પણ સરસ લાગે આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
વાટી દાળના પાત્રા (Vati Dal Patra Recipe In Gujarati)
#Famવાટી દાળના પાત્ર નોર્મલ પાત્રા કરતા ખૂબ જ અલગ છે અને આમાં ગોળ આંબલી એવું કશું આવતું નથી આ પાત્રા અમારા ફેમિલી માં બધાના ફેવરિટ છે અને આ પાત્રા હું બહુ સરસ બનાવું છું Kalpana Mavani -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
પાલક ના પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5અળવી નાં પાત્રા આપણે ખાઈએ છીએ, પરંતુ પાલક ના પાત્રા, હેલ્ધી અને ટેસ્ટી અને એક અલગ સ્વાદ માણી શકાય છે Pinal Patel -
રસ પાત્રા (ras patra recipe in gujarati)
જે પાત્રા બચ્યા હતાં અને આંબલી ની ચટણી પડી હતી તો રસ પાત્રા બનાયા....😋😋😋😋😋 nikita rupareliya -
-
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#FFC5 પાત્રા સામાન્ય રીતે અળવી નાં પાન માંથી બનતાં હોય છે.જે પાલક નાં પાન માંથી પણ એટલાં જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.પાલક એ કેલ્શિયમ અને આર્યન થઈ ભરપૂર છે.તેમાં ફાઈબર્સ હોવાંથી પચવામાં હલકી છે. Bina Mithani -
પાત્રા (Patra Recipe in Gujarati)
આ રેસિપી ને ગુજરાતીમાં પાત્રા પણ કહેવામાં આવે છે.આ વાનગી બનાવવા માટે બેસન ની જરૂર પડે છે સરસ પાંદડા ઉપર પાથરી અને પછી તેને બાફવામાં આવે છે. આ દેશને સાઈડ ડિશ તરીકે અથવા તો સાંજના નાસ્તામાં અથવા ભોજન સાથે બીજી વાનગી સાથે પણ ખાઈ શકાય છે. તમે પાતળા ને બાફી ને એને શેલો ફ્રાય પણ કરી શકો છો અથવા તો થોડું તેલ મૂકીને એને મુઠીયા ની જેમ વધારે પણ શકો છો. Komal Doshi -
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
છત્તીસગઢી ફરા (Chhattisgarhi Farra recipe in Gujarati)
#CRC#છત્તીસગઢ_રેસિપી#cookpadgujarati ફરા એ એક છત્તીસગઢ ની વાનગી છે જે નાસ્તા તરીકે સર્વ કરવામાં આવે છે. આ ફરા Leftover રાઈસ, ચોખાના લોટ અને મસાલામાંથી બનાવવામાં આવે છે. આ રેસીપી એકદમ ઓછા તેલમાંથી બનતી આ એક ખૂબ જ હેલ્થી અને સ્વાદિસ્ટ રેસીપી છે. જે ખૂબ જ ઝડપથી બની જાય છે. આ ફરા નો સ્વાદ ગુજરાત ની વાનગી પાપડી ના લોટ સાથે ઘણા પ્રમાણમાં મળતો આવે છે. Daxa Parmar -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
પાલક પાત્રાં ગુજરાતી ફરસાણ છે જે ગુજરાત માં લારી પર મળે છે.આ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટીક સ્નેક છે . એમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળે છે. મેં અહીંયા બાફેલા ગરમાગરમ પાલક પાત્રાં બનાવ્યા છે, જે કાચા તેલ સાથે ખાવા ની બહુજ મઝા આવે છે.#FFC5 Bina Samir Telivala -
તુરીયા પાત્રાનું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)
#JSR#cookoadgujarati ચોમાસા ના આ વરસાદી માહૌલ માં દરેક પ્રકાર ના લીલાછમ તાજાં શાક્ભાજીઓ મળી રહે છે. તુરીયા અને અળવી ના પાન પણ હમણા હમણા શાક માર્કેટમાં બહુ જોવા મળે છે. તુરીયાથી તો સૌ પરિચિત છો જ, સાથે અળવી અને પાત્રા વિષે થોડી માહિતી મેળવીએ. પાત્રા ને સ્ટફ્ડ રોલ કે પતરવેલીયા પણ કહેવામાં આવે છે. તેના રોલ ની સ્લાઇઝ કરી ને તેને ડીપ ફ્રાય કે શેલો ફ્રાય કરીને કે વઘારીને પણ નાસ્તા તરીકે અથવા તો જમણ માં ફરસાણ તરીકે ઉપયોગ માં લઇ શકય છે. હેલ્થ કોંશ્યશ લોકો પાત્રા ની બાફેલી સ્લાઇઝ પણ ખાય છે. તો હેલ્થ માટે ખૂબજ ઉપયોગી એવા આ તુરીયા તેમજ અળવી ના પાન માંથી બનતાં પાત્રા નુ શાક જરુરથી બનાવવું જોઇએ. તુરિયા જેને ગીસોડા પણ કહેવાય છે જેમાં સારી માત્રામાં રેસા હોવા ના કારણે સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે એમ કહી શકાય કે ગુજરાતી દરેક વાનગીમાં કઈક નવું લાવી ને કોઈ પણ વાનગી ને નવો સ્વાદ આપી દે છે ને એ સ્વાદ દરેક ને પસંદ પણ આવતો હોય છે ક્યારેક કઈ નવી વાનગી બનાવે તો ક્યારેક બચેલ વાનગી ને મિક્સ કરી ને બનાવે આજ આપણે એવીજ એક વાનગી તુરીયા પાત્રાનું શાક બનાવતા શીખીશું. Daxa Parmar -
આલુ પાલક (Aloo Palak Recipe in Gujarati)
#FFC2#week2#Punjabi_style#cookpadgujarati આલુ પાલક, એક સ્વાદિષ્ટ ક્લાસિક ભારતીય શાક છે જે બનાવવામાં એકદમ સહેલું છે. આ રેસીપીમાં પાલક અને ડુંગળીને કડાઈમાં સાંતળીને પહેલાં તેની પ્યુરી બનવાત્ત કરો આવી છે અને પછી તેમાં બાફેલાં બટાકાનાં ટૂકડાંઓને પકાવવામાં આવ્યા છે. આલુ પાલકનાં ગ્રેવી વાળશાકની આ ફોટો રેસીપીનું સ્ટેપ-બાય-સ્ટેપ પાલન કરીને તેને ઘરે બનાવો. Daxa Parmar -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
સુરતી ઊંધિયું (Surti Undhiyu Recipe In Gujarati)
#US#Uttarayan_Special#Cookpadgujarati ગુજરાતી ઉંધિયુ એ ગુજરાતની પરંપરાગત વાનગી છે. જે ગુજરાતના સુરતની શહેરની વિશિષ્ટ વાનગી છે. ઉંધિયુ ખાસ કરીને મકરસક્રાંતિના તહેવાર અને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે, જેને તમે ગરમા ગરમ પૂરી, પટ્ટી સમોસા અને ગાજરના હલવા સાથે પીરસી શકો છો. આ એક ખૂબ જ અદભૂત અને સ્વાદિષ્ટ શાક છે જે તમે તમારા મિત્રો અને પરિવાર માટે ખાસ પ્રસંગો અને તહેવારો પર બનાવી શકો છો. જે ઘણી બધી શાકભાજીઓ અને ઘણા બધા મસાલાઓ ઉમેરીને બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. ઘણાં મસાલાઓનો ઉપયોગથી આ વાનગી સુગંધિત બને છે. આ રેસીપી ઘણાં તબક્કામાં બનાવવામાં આવે છે, જે ખરેખર મોઢામાં પાણી લાવી દે તેવી રેસીપી છે. Daxa Parmar -
કોર્ન પાલક ઢોકળા (Corn Palak Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadgujarati#cookpad આજે મેં કોર્ન પાલક ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા બનાવવા માટે મેં રવાનો ઉપયોગ કર્યો છે. આ ઢોકળા બનાવવા માટે બાફેલી મકાઈના દાણા અને સમારેલી લીલી છમ પાલક નો ઉપયોગ કરવામાં આવે છે તેથી આ ઢોકળા સ્વાદિષ્ટની સાથે હેલ્ધી પણ તેટલા જ બને છે. Asmita Rupani -
રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#Week2#Cookpadgujarati રાજસ્થાની કઢીનો જે લોકોએ એક વાર સ્વાદ ચાખ્યો છે એ હંમેશ માટે યાદ રહી જાય છે. રાજસ્થાની કઢી અને પરાઠાં ખાવાની બહુ જ મજા આવે છે. આ કઢી ગુજરાતીઓના ટેસ્ટ કરતા એકદમ અલગ હોય છે. રાજસ્થાની કઢી એ રાજસ્થાન રાજ્યના મારવાડી ઘરોમાં ખૂબ જ લોકપ્રિય વાનગી છે. આ કઢી મારવાડી લગ્નપ્રસંગ માં ખાસ બનાવવામા આવે છે. સામાન્ય રીતે તેને રોટલા અથવા ભાત સાથે સર્વ કરવા માટે સાઇડ ડિશ સાથે બનાવવામાં આવે છે. તે મસાલેદાર છે અને ખાસ કરીને શિયાળાની ઋતુમાં બનાવવામાં આવે છે. આ કઢીમાં કેટલાક સ્વાદિષ્ટ સ્વાદ છે જે વાનગીમાં વપરાતા મસાલેદાર મસાલામાંથી આવે છે. રાજસ્થાનની કઢી તમે પ્રોપર બનાવવા ઇચ્છો છો તો આ રેસિપી તમારા માટે સૌથી બેસ્ટ છે. રાજસ્થાની કઢી ભાત તેમજ પરાઠાં સાથે પીરસવામાં આવતી હોય છે. આ કઢી તમે લંચ કે ડિનરમાં બનાવી શકો છો અને એની મજા માણી શકો છો. આ કઢી તમે ઘરે આવતા મહેમાનોંને પણ પીરસો છો તો સ્વાદ મોંમા રહી જાય છે. Daxa Parmar -
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5પાલક પાત્રા આજે મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા Kalpana Mavani -
ભીંડા બટાકાનું શાક (Bhindi Aloo Sabji Recipe in Gujarati)
#SVC#Summer_special#Cookpadgujarati#CookpadIndia ભારતીય રસોઈમાં બટાકા અને ભીંડા એવા બે શાકભાજી છે જેમનાંથી સ્વાદિષ્ટ અને વિવિધ પ્રકારનાં વ્યંજન બનાવવામાં આવે છે. આવી જ એક સરળ અને બનાવવામાં સહેલી રેસિપી છે. જે થોડી તીખી અને પૌષ્ટિક શેલો ફ્રાઇડ ભીંડી આલુ છે. જેમાં આ બન્ને શાક્ભાજીનો ઉપયોગ થાય છે. આ ભારતીય શાક લંચ અથવા ડીનરમાં પીરસવાં માટે એકદમ ઉચિત છે અને સ્પેશિયલ શાકનાં મસાલા અને શેલો ફ્રાઇડ ભીંડા અને બટાકાની સ્લાઇસના લીધે તેને ડ્રાય કે સેમી ગ્રેવીવાળું બનાવી શકાય છે. જો તમે પણ આ રીતથી ભીંડા બટાકાનું શાક બનાવશો તો ભીંડા ચીકણા નહિ થાય. આ શાક ને રોટલી, પરાઠા કે પૂરી સાથે અથવા દાળ ભાત ની સાથે સાઈડ ડીશ તરીકે પણ સર્વ કરી સકાય છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (16)