ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ ટુકડા કરી બાફી લેવા
- 2
હવે બટાકાની કાતરી શીંગદાણા લીલી ચટણી ગળી ચટણી ઝીણા સમારેલા બાફેલા બટાકા સિંધવ મીઠું લાલ મરચું ધાણા ચાટ મસાલો નાખી હલાવી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફરાળી ભેળ(farali bhel recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસના ઉપવાસમાં ખવાય એવી ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ભેળ. Nayna Nayak -
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
#EB#week15કોઈક વખત આવી ફરાળી ભેળ બનાવવાની અને ખાવાની મજા આવે છે..sply ઉપવાસ, fasting હોય ત્યારે.. Sangita Vyas -
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ફરાળી ભેળ બનવા માં ને ખાવા માં મજા આવી જાય. ઝડપી થી બની જાય છે Harsha Gohil -
-
-
બટાકા ની ફરાળી ભેળ (Bataka Farali Bhel Recipe In Gujarati)
#ff2#fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
-
-
-
-
-
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel recipe in Gujarati)
#EB#week15#ff2#week2#friedfaralirecipe વ્રત કે ઉપવાસ કરીએ ત્યારે ફળાહારમાં અલગ-અલગ નવીન પ્રકારની આઈટમો ખાવા મળે તો ફળાહાર કરવાની પણ ખૂબ જ મજા આવે છે. ફરાળી ભેળ પણ ફળાહાર માં વપરાતી ખૂબ જ સ્વાદિષ્ટ વાનગી છે. આ વાનગી બનાવી ખૂબ સરળ છે અને ઘરમાં અવેલેબલ હોય તેવી સામગ્રીઓ માંથી ઝટપટ બની જાય છે. Asmita Rupani -
-
-
-
ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)
ભેળ ને આમ તો રોડસાઈડ જંક ફુડ માં જ ગણવામાં આવે છે. પણ મેં અહીંયા એનું હેલ્થી વરઝન મુકયું છે અને એ પણ ફરાળી. આ ક્રંચી ભેળ ખાવા માં બહુ સરસ લાગે છે.કોઈ પણ ઠંડા પીણાં સાથે સર્વ કરવી.#EB#Week15#ff2 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15398282
ટિપ્પણીઓ (2)