ફરાળી ભેળ (Farali Bhel Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપકાચા કેળા ની વેફર
  2. ૧ કપકાચા કેળા ની પાતળી ચિપ્સ
  3. ૧/૪ કપઝીણી આલૂ સેવ
  4. ૧/૪ કપસૂરણની સેવ તળેલી
  5. ૧/૪ કપતળેલી શીંગ
  6. ૧ ચમચીલીમડાના તળેલા પાન
  7. ૨-૩ ચમચી ગળી ચટણી(ખજૂરની)
  8. ૨ ચમચીઝીણા સમારેલા સફજન ના ટુકડા
  9. ઝીણું સમારેલું ટમેટું(ઓપ્સ્નલ)
  10. સિંધાલું સ્વાદ અનુસાર
  11. મરી પાઉડર સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલ મા વેફર ના ટુકડા કરી લો.પછી તેમાં કેળા ની ચિપ્સ,સૂરણની ચિપ્સ, તળેલી શીંગ,ઝીણા સમારેલા ટામેટા, સફરજનના ટુકડા ઉમેરો,લીમડાના પણ તળેલા ઉમેરો,હલાવી મિક્સ કરી લ્યો,

  2. 2

    મરી પાઉડર ઉમેરો લીલા મરચા પણ ઉમેરી શકાય,,જે રીતે તીખાશ જોઈતી હોય તે રીતે ઉમેરી શકો.

  3. 3

    પછી તેમાં ગળી ચટણી, સીંધાલું ઉમેરી બરાબર મિક્સ કરો.પછી તરત જ તેને સર્વ કરો.ભેળ માં તમે તમારી પસંદ ના ફરાળમાં વપરાતા ફળો,ખાદ્ય સામગ્રી ઉમેરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes