આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

patel dipal
patel dipal @cook_26495419

#childhood
#aalooparatha is my favourite anytime...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 થી 45 મિનિટ
5 to 6 સર્વિંગ્
  1. 5-6બટાકાં
  2. 10-12કળી લસણ
  3. 9-10લીલા મરચા
  4. 1 ચમચીગરમ મસાલો
  5. 2ટૂકડા આદુ
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીરાઈ
  8. મીઠાં લીમડા ના પાન
  9. 1/2 ચમચી ખાંડ
  10. 1 ચમચીહળદર
  11. 1/2 ચમચી લીંબુનો રસ
  12. સમારેલ કોથમીર
  13. તેલ શેકવા માટે
  14. મીઠુ સ્વાદ મુજબ
  15. પાણી જરૂર મુજબ
  16. 1વાટકો ઘઉં નો ઝીણો લોટ
  17. 3 ચમચીતેલ મોણ માટે
  18. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

40 થી 45 મિનિટ
  1. 1

    બટાકાં ને બાફીને મેસ કરી લો, એક કડાઈ માં વગાર માટે તેલ મૂકો તેમાં તલ,રાઈ,હિંગ, મીઠાં લીમડા ના પાન, હળદર, ગરમ મસાલો, ઉમેરી ને શેકી લો. લોટ માં તેલ અને મીઠું નાખી ને લોટ બાંધી લો.

  2. 2

    તે વગાર ને મેસ કરેલા બટેકા માં ઉમેરી બરાબર મિક્સ કરી પૂરણ તૈયાર કરો. તેમાં સમારેલ કોથમીર નાખી, લીંબુ નો રસ અને ખાંડ ઉમેરી બરાબર હલાવી લો

  3. 3

    તે પૂરણ નાં ગોળ લુવા બનાવી લો, લોટ ની રોટલી વણી તેમાં પૂરણ નો લુવો મુકી ને રોટલી વણી લો અને બંને બાજુ તેલ મૂકી શેકી લો. તૈયાર છે આલુ પરાઠા દહીં સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
patel dipal
patel dipal @cook_26495419
પર

Similar Recipes