આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Jayshree Soni
Jayshree Soni @jayshreesoni

4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30/40 મીનીટ
3/4.
  1. 500 ગ્રામ બટાકા
  2. 250/300 ગ્રામઘઉં નો લોટ
  3. 2 નંગ ડુંગળી
  4. 1/2 લીલા મરચાં
  5. 2લીંબુ/ લીલા ધાણા
  6. 3 ચમચી લાલ મરચું
  7. સ્વાદ મુજબ મીઠુ
  8. 3 ચમચીખાંડ
  9. 3 ચમચી ધાણા જીરું
  10. 1 ચમચી ગરમ મસાલો
  11. 1 ચમચોતેલ (લોટ મા નાખવા )

રાંધવાની સૂચનાઓ

30/40 મીનીટ
  1. 1

    કુકર મા બટાકા બાફી લો. તેમા થોડુ મીઠુ નાખવુ.

  2. 2

    ઘઉં ના લોટ મા તેલ મીઠુ નાખી નરમ લોટ બાંધી લો

  3. 3

    બાફેલા બટાકા નો માવો કરવો.એક પેન મા 1ચમચ તેલ ગરમ કરો તેમા ડુંગળી રાઈ,મીઠી લીમડી નાખી ફ્રાય કરી બટાકા નો માવો નાખી.

  4. 4

    હવે બધા મસાલા નાખી ધાણા લીંબુ નો રસ નાખી બધો મસાલો બરાબર મિક્સ કરી ગેસ પરથી ઊતારી લો.

  5. 5

    ઠંડુ થાય એટલે લોટ ના મોટા લુઆ બનાવી માવો ભરી પરોઠા વણી તવા પર ફ્રાય કરી ધો ચમચી નાખી ફ્રાય કરો તો ટેસ્ટ સરસ લાગે છે

  6. 6

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Soni
Jayshree Soni @jayshreesoni
પર

Similar Recipes