આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Kajal Solanki
Kajal Solanki @kajal_06

આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર લોકો માટે
  1. 4 નંગ મીડિયમ સાઇઝના આલુ
  2. 1 નંગમોટો કાંદો
  3. 5 થી 7 લસણની કળી
  4. વઘાર માટે તેલ
  5. લીમડાના પાન
  6. 1 નંગ લીલું મરચું ઝીણું સમારેલું
  7. 1/2 ચમચી આદુનો છીણ
  8. 1/2 ટીસ્પૂન હળદર
  9. 1/2 ટીસ્પૂન ધાણાજીરું
  10. 1 ટીસ્પૂનલાલ મરચું
  11. 1/2 ટીસ્પૂન ગરમ મસાલા
  12. મીઠું જરૂર મુજબ
  13. 1 ચમચીલીંબુનો રસ
  14. લોટ બાંધવા માટે
  15. 2વાટકા ઘઉંનો ઝીણો લોટ
  16. મીઠું જરૂર મુજબ
  17. મોણ માટે તેલ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આલુને કુકરમાં બાફીને છોલીને મેશ કરી લેવા

  2. 2

    હવે ઘઉંનો લોટ લઇ અને તેની કણક બનાવી લેવી

  3. 3

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં હિંગ નાખી આદુ મરચા લસણ નાખીને હલાવી લેવું તે સૂત્રાઈ જાય ત્યારબાદ તેમાં કાંદો નાખીને સાંતળી લેવા હવે તેમાં બધા જ મસાલા કરી લેવા

  4. 4

    હવે પૂરણ રેડી થઈ થઈ જાય એટલે તેને થોડું ઠંડુ પડવા દો. ત્યારબાદ ઘઉંની કણક માંથી મોટા મોટા લૂઆ કરી લેવા તેને 1/2 વણી તેમાં ફીલિંગ નું લુવો મૂકી દેવો અને વણેલી રોટલી થી તેને કવર કરી દેવું અને તેમાંથી પરોઠો બનાવી દેવું

  5. 5

    હવે તેને તવા ઉપર તેલ મૂકી બંને બાજુ સરખું શેકી લેવું તૈયાર છે આલુ પરોઠા તેને સર્વ કરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Solanki
Kajal Solanki @kajal_06
પર

ટિપ્પણીઓ

Similar Recipes