આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)

ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.
#SD
આલુ પરાઠા વીથ ટોમેટો સૂપ (Aloo Paratha Tomato Soup Recipe In Gujarati)
ઉનાળામાં સરળતાથી બની જાય તેમજ ખાવામાં થોડો હળવો હોય એવો ખોરાક બધાં પસંદ કરતાં હોય છે. મેં આજે આલુ પરોઠા અને ટોમેટો સૂપ બનાવ્યા છે.
#SD
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું તથા મોણ નાંખી એનો લોટ બાંધી 10મિનિટ માટે બાજુ પર રાખો.
- 2
અડધા કલાક પહેલાં બટાકાને બાફી લો.ઠંડા પડે એટલે એની છાલ ઉતારી છૂંદીને એનો માવો તૈયાર કરો.ઉપર જણાવેલ સ્ટફિંગ માટેના મસાલાને બટાકાના માવામાં ઉમેરી લો.હવે બરાબર મિક્ષ કરી લો. પછી એના નાના-નાના ગોળા વાળી લો.
- 3
બાંધેલા લોટના થોડા મિડીયમ સાઈઝના લુવા તૈયાર કરી લો.હવે થોડી જાડી રોટલી વણી એના ઉપર બટાકાના માવાના ગોળાને મૂકી ચારે બાજુથી રોટલી ઉપર તરફ લાવી દબાવીને એને વણી લો.
- 4
આ વણેલા પરોઠાને ગરમ તવા ઉપર બંને બાજુ સોનેરી રંગના થાય ત્યાં સુધી શેકો.
- 5
🌹ટામેટાના સૂપ માટે 🌹
બધાં શાકને ધોઈ સાફ કરીને નાના-નાના કટકા કરી લો.હવે
કૂકરમાં બટરને ગરમ કરવા મૂકો થોડું પીગળે એટલે એમાં તમાલપત્ર,આદું તથા લસણ નાંખી સાંતળો.હવે એમાં કાંદા ઉમેરી એને પણ 2-3મિનિટ સુધી સાંતળો. - 6
થોડા નરમ થાય એટલે એમાં બટાકા, ગાજર તથા બીટ ઉમેરી એને પણ સાંતળો. પછી એમાં ટામેટાં ઉમેરી મીઠું નાંખી એને પણ સાંતળો.પછી 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી 4-5 સીટી વગાડો.
- 7
કૂકર ઠંડું પડે એટલે એમાંથી તમાલપત્ર કાઢીને એને ક્રશ કરીને ગાળી લો. હવે એમાં ખાંડ, મરી પાઉડર તથા ટોમેટો કેચઅપ ઉમેરી જરૂર મુજબનું પાણી ઉમેરો. મીઠું ઓછું લાગે તો ઉમેરો.
- 8
ગરમાગરમ આલુ પરોઠાને ટોમેટો સૂપ સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો સૂપ(Tomato Soup Recipe inGujarati)
સૂપ નું નામ પડતાં જ આપણને પહેલાં તો ટોમેટો સૂપ તરતજ યાદ આવે. હવે શિયાળો નજીક આવી રહ્યો છે ત્યારે કાંઈક ગરમ ખાવાનું કે પીવાનું મન થાય. ટોમેટો સૂપ ને વધુ પૌષ્ટિક તથા સ્વાદિષ્ટ બનાવવા માટે મેં એમાં થોડા પ્રમાણમાં બીજા શાક ઉમેયાઁ છે.#GA4#week7 Vibha Mahendra Champaneri -
બ્રોકોલી આલમન્ડ સૂપ (Broccoli Almond Soup Recipe In Gujarati)
પ્રોટીનથી ભરપૂર એવો બ્રોકોલી આલમન્ડ સૂપ નાના-મોટા સહુને ભાવે એવો હોય છે. તેમજ વજન ઘટાડવા માટે પણ આ સૂપ અસરકારક છે.#RC4 Vibha Mahendra Champaneri -
પાઉં રગડો
"પાઉં રગડો"એ સૌરાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. પાઉં રગડો ઘરમાં રહેલી સામગ્રીથી જલ્દીથી તેમજ સહેલાઈથી બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે ત્યારે ગરમ નાસ્તામાં આપી શકાય એવો આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે. ઉનાળામાં સાંજે જમવામાં પણ લઈ શકાય. Vibha Mahendra Champaneri -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupશિયાળાની ઠંડીમાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે. જ્યારે સુપ નું નામ આવે ત્યારે ટોમેટો સૂપ જ યાદ આવે. ટોમેટો સૂપ ફટાફટ બની જાય છે. અને હેલ્ધી પણ છે. તો હું આજે ટોમેટો સૂપ બનાવું છું. Nita Prajesh Suthar -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#સૂપ#ટોમેટો સૂપ વિથ બ્રેડ ક્રમ્સNamrataba parmar
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
ઉનાળામાં સાંજે શું જમવાનું છે?એ એક મોટો સવાલ હોય છે. ઉનાળામાં સાંજે એકદમ લાઈટ જમવાનું પસંદ કરાતું હોય છે. એમાં પણ પાણીપુરી, પાપડી ચાટ,સેવપુરી તેમજ ભેળપુરી જેવી ડીશ ખાવાની મજા આવે.#SD Vibha Mahendra Champaneri -
વેજી ટોમેટો સૂપ (Veggie Tomato Soup Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala#Khadamasala#MBR6#Week6#Cookpadgujarati આ વેજી-લોડેડ ઇન્સ્ટન્ટ પોટ ટોમેટો સૂપ મિનિટોમાં બનાવવા માટે સરળ છે અને પૌષ્ટિક વેજિટેબલ થી ભરેલું છે! બાળકો માટે તો આ સૂપ ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે અને આ સૂપ સરળતાથી ડેરી-ફ્રી બનાવી શકાય છે.., આ તમારા પરિવાર માટે બનાવવા માટે સંપૂર્ણ હેલ્થી સૂપ છે! Daxa Parmar -
ટોમેટો સૂપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week 10#સૂપ# હેલ્થી# ટેસ્ટી#યમ્મી શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને જો ગરમાગરમ ટોમેટો સૂપ મળી જાય તો પછી બધાને મજા પડી જાય નાનાથી લઈને મોટા બધાને ભાવે એવું મેં આજે ટોમેટો સૂપ બનાવ્યું છે.મારી ડોટર ને ટોમેટો સૂપ બહુ ભાવે છે એટલે અમારા ઘરમાં આ સૂપ વીકમાં એક બે વાર બની જાય છેJagruti Vishal
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
મોરૈયા ની ફરાળી કટલેસ (Moraiya Farali Cutlet Recipe In Gujarati)
મોરૈયાની ફરાળી કટલેસ બનાવવી ખૂબ જ સહેલી છે.મહેમાન આવવાના હોય અને ફરાળી ગરમ નાસ્તો આપવો હોય તો આ કટલેસ જલ્દી બની જાય છે તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#KK Vibha Mahendra Champaneri -
ચીઝી આલુ પરાઠા
#RB10#cookpadgujaratiઆજ મેં મારા ઘરમાં બધાના ફેવરિટ એવા ચીઝી આલુ પરોઠા બનાવ્યા છે.જે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ તેમજ ખાવામાં તેનો ક્રિમી ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
બાળકો અને મોટા દરેકને પસંદ આવતા એવા આલુ પરોઠા બનાવો એક સિક્રેટ ઇંગ્રડિયન્ટ ઉમેરીને... Mishty's Kitchen -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soupસૂપ સ્વાસ્થ્ય માટે બહુ ફાયદાકારક હોય છે. સૂપ જમવા ની પહેલા લેવા માં આવે છે. દુનિયા માં ઘણા પ્રકારના સૂપ બનાવવા માં આવે છે. અહીં રેસ્ટોરન્ટ સ્ટાઈલ ટેસ્ટી અને ક્રીમી એવું ટોમેટો સૂપ બનાવેલ છે. ઠંડી માં ગરમ ગરમ સૂપ બનાવી ને મજા માણો. Shraddha Patel -
-
-
-
લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
પંજાબી શાક સાથે લચ્છા પરાઠા ખાવાની ખૂબ મજા આવે છે.જો કે આ પરાઠા ચટણી કે અથાણાં સાથે ખાવાથી એટલા જ ટેસ્ટી લાગે છે.આ પરાઠા ઘઉંના લોટમાં થી બનાવ્યા છે. જેથી એ પૌષ્ટિક પણ છે.#NRC Vibha Mahendra Champaneri -
આલુ કે ગુટકે(aalu kae gutke recipe in gujarati)
#નોર્થ ઈન્ડિયન રેશિપી #સુપર શેફ #પોસ્ટ 8 આલુ કે ગુટકે ઉત્તરાખંડની એક પ્રસિદ્ધ ડીશ છે. ગુજરાતી લોકોની પ્રિય એવી બટાકા ની સૂકી ભાજી જેવી જ લાગતી આ ડીશ છે.જોકે આ વાનગી બનાવવા ની રીત થોડી અલગ છે. આ વાનગી ટેસ્ટ માં થોડી અલગ લાગે છે. એનું કારણ એ છે કે તે સરસવના તેલમાં બને છે. લગભગ ત્યાં ના લોકો સરસવના તેલનો વધુ ઉપયોગ કરતાં હોય છે. આ વાનગી નો ટેસ્ટ સરસવના તેલમાં વધુ સારો લાગે છે.આ વાનગી સાથે તેઓ રાયતાનો ઉપયોગ કરે છે. તો ચાલો જાણીએ આ ઉત્તરાખંડના પ્રસિદ્ધ એવા આલુ કે ગુટકે બનાવવાની પહાડી રીત. સ્નેક્સ સ્ટાઇલ. Vibha Mahendra Champaneri -
ચીઝ આલુ પરાઠા (Cheese Aloo paratha recipe in gujarati)
બાળકોને સાદા આલુ પરોઠા કરતા ચીઝ વાળા આલુ પરોઠા બહુ જ ભાવે છે. અહીં ને ચીઝ નો યુઝ કરીને આલુ પરોઠા બનાવ્યા છે. ખૂબ જ ટેસ્ટી અને યમ્મી લાગે છે. સવારના બ્રેકફાસ્ટમાં પણ ચા સાથે આલુ પરોઠા ખાવાની મજા આવે છે.#trend2#આલુ પરાઠા#week2 Parul Patel -
રાજગરા ના આલુ પરોઠા (Rajgira Aloo Paratha Recipe In Gujarati)
#ChooseToCook#30mins#cookpad#cookpadgujarati#cookpadindiaઆલુ પરોઠા એ મારા ઘરમાં બધાને પસંદ છે. ખાસ તો મારા સનની ફેવરેટ રેસીપી છે. તેને અલગ અલગ પ્રકારના પરોઠા ખાવા પસંદ છે. તેથી હું પરોઠા અવર નવર બનાવતી હોઉં છું. પરંતુ હમણાં નવરાત્રી ચાલી રહી છે ત્યારે લોકો નવરાત્રીમાં ફાસ્ટ કરતા હોય છે. તો ફાસ્ટ માં ઝડપથી થઈ જાય એવી રેસીપી આજે શેર કરી છે રાજગરાના આલુ પરોઠા. રાજગરો હેલ્થ માટે ખૂબ જ સારો હોવાથી એનર્જી પણ મળી રહે છે અને સ્ટફિંગ ટેસ્ટી હોવાથી ખાવાની ખૂબ જ મજા આવે છે. Ankita Tank Parmar -
સુવાભાજી અને લસણ નું શાક (Suva Bhaji Lasan Shak Recipe In Gujarati)
શિયાળામાં દરેક પ્રકારની ભાજી ખૂબ જ સરસ મળે છે.અત્યારે સુવાની ભાજી પણ ખૂબ સરસ મળે છે. આ ભાજીમાં એન્ટી ઑક્સિડન્ટ વિટામિન A અને C ભરપૂર માત્રામાં હોય છે.#BR Vibha Mahendra Champaneri -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#SDડિનર રેસિપી માં બનાવી શકાય .જ્યારે આલુ પરાઠા બનાવ્યા હોય એ દિવસેજલ્દી ડિનર કરી લેવું જેથી digestion timeવધારે મળી રહે.. Sangita Vyas -
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
#GA4#WEEK20#soupમસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ ટામેટો સૂપ હોય સાથે બ્રેડ સ્ટીક્સ હોય તો ખૂબ જ મજા પડી જાય. Manisha Hathi -
સત્તુ નું શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
ઉનાળાની ગરમીમાં ઠંડક આપતું તેમજ પૌષ્ટિક અને શકિત વધઁક પીણું એટલે સત્તુનું શરબત. સત્તુનું શરબત બે જાતના બને છે. (1) નમકીન (2) સ્વીટ. મેં અહીં બંને રીતે બનાવ્યા છે.આ શરબત બિહાર બાજુ વધુ પ્રખ્યાત છે. આપણા ગુજરાતમાં આ સરબતનું ચલણ નથી.#EB Vibha Mahendra Champaneri -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#trend2#week2#post2#આલુ_પરાઠા ( Aloo Paratha Recipe in Gujarati )#Punjabi_Dhaba_Style_Parotha આલુ પરાઠા એ પંજાબ રાજ્ય માં ખૂબ જ પ્રચલિત છે. બહુ સરળતાથી બની જતા આ પરાઠા માં કાઈ ખાસ નવીનતા નથી તેમ છતાં ઉત્તર ભારત ની વાત નીકળે તો આ સ્વાદિષ્ટ પરાઠા કેમ ભુલાય ? પંજાબ માં તો આ આલુ પરાઠા ની ખૂબ જ ડિમાન્ડ છે, ખાસ કરીને સવાર ના નાસ્તા માં ત્યાં લોકો ખાય છે. આ આલુ પરાઠા સંપૂર્ણ એક ટાઇમ નું ફૂડ છે. આ આલુ પરાઠા માં મે ઘઉં ના લોટ સાથે ચોખા નો લોટ પણ ઉમેરી ને ક્રિસ્પી ને યમ્મી આલુ પરોઠા બનાવ્યા છે. મારા નાના દીકરા ના ફેવરીટ આલુ પરોઠા છે. Daxa Parmar
More Recipes
ટિપ્પણીઓ (5)