રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની છાલ કાઢી તેને વેફર બનાવવાની ચીની થી થોડા થોડા છીણી લો ૧ તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે ધીમા તાપે બનાવેલી કેળાની વેફર એક છૂટી કરીને મૂકો અને ધીમા તાપે થવા દો અને ફેરવતા રહો થઈ જાય એટલે બબલ્સ આવતા બંધ થઈ જશે એટલે તેને કાઢી લો આવી જ રીતે બધી કેળાની વેફર બનાવી દો થઈ જાય પછી તેના ઉપર સિંધવ અને મરી પાઉડર ભભરાવો અને મિક્સ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી દો તૈયાર છે ઉપવાસમાં ખાવા માટે ટેસ્ટી કેળાની વેફર
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#childhood#EB#week16#ff3Aa me recipe first time try kari che mara keda thoda pocha hova thi ghani wafers tuti pan gai che Rajvi Bhalodi -
-
-
કેળા ની વેફર (Kela Wafer Recipe In Gujarati)
#EB#Week16#childhood#ff3#week3#શ્રાવણ કેળાની વેફર બાળકો થી લઈને મોટા દરેક લોકોને પસંદ હોય છે તે ખુબ સારો નાસ્તો છે. ઉપવાસ માં પણ કેળાની વેફર ખાઈ શકાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે Bina Talati -
-
કેળાની વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#WEEK16#ff3#શ્રાવણ#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16#ff3#childhood#શ્રાવણકાચા કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોટેશિયમથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિને પણ તે મજબૂત બનાવે છે. સાથે જ તે શરીરમાં ગજબ સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ ફાઈબર્સ રહેલા હોય છે. કાચા કેળામાં પણ વિપુલ માત્રામાં કેલ્શિયમ રહેલુ હોય છે જેને કારણે હાડકા મજબૂત બને છે. Neelam Patel -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438895
ટિપ્પણીઓ