કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)

Bina Talati @Bina_Talati
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2 ચાતુર્માસ અને શ્રવણ માસ માટે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કાચા કેળાને ધોઈને છોલી લો
- 2
કેળાની છાલ કાડી લો પછી
- 3
એક તાવડી માં તેલ ગરમ કરવા મુકો, તેમાં થોડું મીઠુ નાખો તેલ ગરમ થઇ જાય એટલે વેફર ની છીણી થી કેળાની વેફર ડાયરેક્ટ તેલ માં પાડો, પછી તેને ક્રિસપી થઇ જાય ત્યાં સુધી તળો, પછી કાડી તેના પર સિંધવ મીઠુ અને મરી પાઉડર નાખો આ ઓપ્શનલ છે
- 4
તેને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
મેં અહી થોડી રાઉન્ડ અને થોડી ઉભી કરી છે.અને બહુ સરસ યમ્મી ક્રિસ્પી થઈ છે.કેન્યા માં કાચા કેળા "મટોકે" ના નામ થી ઓળખાય છે.. તેઓના રોજ ના routine ખાવા માં આનો ઉપયોગ થાય છે..શાક માં કે મેશ કરી ને કે non veg માં ભેળવીને ખાય.. Sangita Vyas -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
શ્રાવણ માસ એટલે તહેવારોનો અને વિવિધ વ્રત નો મહીનો, ઉપવાસ માં ફરાળી વાનગીઓ ખાઈએ છીએ, તેમાં ઘરની બનાવેલી કેળા ની વેફર ખાવામાં પતલી અને ક્રીસપી લાગે છે Pinal Patel -
-
-
કાચા કેળાની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff3#festival special recipe Jayshree G Doshi -
-
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#ff2#ફરાળીફ્રાય recipe#week2અમે ફરાળી માં હોમ મેડ કેળા ની વેફર બનાવીએ છીએ ને કેળા નો ચેવડો પણ બનાવીએ છીએ તો આજે મેં ફરાળી વેફર બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#જૈન રેસીપી#SJR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
કાચા કેળા ની વેફર (Raw Banana Wafer Recipe In Gujarati)
#GA4 #Week2મારા બાળકો ને ઘર ની બનાવેલ કાચા કેળા ની વેફર ખૂબ ભાવે છે. તેથી આજે મેં તેમનાં માટે બનાવી છે. Urvee Sodha -
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#Week16#ff3#childhood#શ્રાવણકાચા કેળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પોટેશિયમથી ભરપૂર હોય છે અને રોગપ્રતિકારક શક્તિને પણ તે મજબૂત બનાવે છે. સાથે જ તે શરીરમાં ગજબ સ્ફૂર્તિનો અનુભવ કરાવે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, એન્ટિઓક્સિડન્ટ્સ તેમજ ફાઈબર્સ રહેલા હોય છે. કાચા કેળામાં પણ વિપુલ માત્રામાં કેલ્શિયમ રહેલુ હોય છે જેને કારણે હાડકા મજબૂત બને છે. Neelam Patel -
-
કાચા કેળા ની વેફર (Raw Banana chips recipe in Gujarati)
#મોમમારી મમ્મી ને માટે કહેવા મારી પાસે શબ્દ નથી ટૂંક મા કહું તો મા તે મા બીજા વગડાના વા (ગોળ વીના મોળો કંસાર મા વિના સૂનો સંસાર) Prafulla Ramoliya -
-
-
-
કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
#EB#week16#ff3#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15403971
ટિપ્પણીઓ