રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ બાફી ને છાલ કાઢી લો મેશ કરી લો તેમાં લાલ મરચું, ગરમ મસાલો, આદું મરચાં ની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ નો રસ, કોથમીર દાડમ ના દાણા નાખી બરાબર મિક્સ કરી એકસરખા ગોળા વાળી લો
ચણા ના લોટ મા મીઠું હળદર,હિંગ, નાંખી પાણી થી લોટ નું ખીરું બનાવો હવે તેલ ગરમ કરો ગોળા ને ખીરા મા ડીપ કરી તળી લો તૈયાર છે સ્વાદિષ્ટ બટાકાવડા ગરમ ગરમ સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
શનિવાર /રવિવાર કે પછી રજા નો દિવસ, અમારા ઘર માં વર્ષો થી ફરસાણ બને.પછી ઢોકળા, મુઠીયા, સમોસા અને બટાકા વડા હોય કે બીજું કાંઈ, આ મારી બાળપણ ની એક યાદ. મારા મમ્મી બહુજ સરસ ફરસાણ બનાવતા અને કોઈ દિવસ અમે બહાર થી ફરસાણ લાવ્યા હોય એવું મને યાદ નથી.આ મારા મમ્મી નું સ્પેશ્યલ ફરસાણ. એમને શિખવેલી રેસીપી જ અહિયા મુકું છું. મારા મમ્મી બટાકા વડા સાથે મમરી પણ બનાવતા જે ખાવા ની બહુ જ મજા આવતી .બટાકા વડા વીથ મમરી#childhood Bina Samir Telivala -
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#trending#happycooking#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MVF આ સીઝન મા ચટાકેદાર ટેસ્ટી ગરમ ગરમ જો કંઈ ખાવા મળી જાય તો બહુ મજા પડી જાય.એટલે અને મે અહી બટાકા વડા બનાવ્યા છે અને તેની સાથે આદુ વડી ચા. Vaishali Vora -
-
-
બટાકાવડા
#RB20ગુજરાતી ઓ નું પ્રિય ફરસાણ એટલે બટાકા વડા. ખુબ ટેસ્ટી અને ખાવા માં મઝા પડે એવા બટાકાવડા ની રીત મારી રીતે. Daxita Shah -
-
-
-
બટાકા વડા(Bataka vada Recipe in Gujarati)
#trend2#week2#બટાટાવડા #post 2ભૂખ લાગી હોઈ ને ઝટપટ બની જાય, સમય પણ ના બગડે અને સૌને ભાવે તેવી વાનગી એટલે બટાટાવડા Megha Thaker -
-
-
ફરાળી બટાકા વડા (Farali Bataka Vada Recipe In Gujarati)
#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#CB2બટાકા વડા દરેક ગુજરાતી ના પ્રિય હોયછે અને દરેક ઘર માં બનતી આ બહુ લોકપ્રિય ગુજરાતી વાનગી છે Varsha Karia I M Crazy About Cooking -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MRC ચોમાસા માં વરસાદ ની સીઝન માં ગરમ ગરમ ભજીયા ખાવા નું કોને મન નાં થાય સૌ ને ભજીયા ખાવા નુજ મન થાય તો મે બટાકા વડા બનાવ્યા Vandna bosamiya -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438272
ટિપ્પણીઓ