એગલેસ બિસકોફ મફીન (Eggless Biscoff Muffins Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
બેલ્જિયમ
રાંધવાની સૂચનાઓ
- 1
વેનિલા પ્રીમીક્ષ મા તેલ,એસનસ ઊમેરો.
- 2
બિસ્કિટ ને દરદરુ પીસી લો.બિસકોફ spread ને પીગાળો. પીગળેલુ spread +1 ચમચી બિસ્કિટ નો ભૂકો મીક્ષ કરો..જરૂર હોય તેમ પાણી ઊમેરો. રીબીન કનસીસટનસી જેવુ ખીરુ કરો.
- 3
160* પર માઇક્રોવેવ કનવેકશન મોડ પર પ્રીહીટ કરો.મફીન ટ્રે મા પેપર લાઇનર મૂકી ખીરૂ ભરો.ઊપર બિસ્કિટ નો ભૂકો ભભરાવો.
- 4
20 મિનિટ માટે બેક કરો.ટુથ પીક થઈ ચેક કરો.બિસકોફ મફીન તૈયાર થઇ જાય પછી ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ઓરેન્જ ચોકલેટ ચિપ્સ મફીન (Orange Chocolate Chips Muffins Recipe In Gujarati)
ઓરેન્જ વિટામિન c થી ભરપૂર છે. Mrs Viraj Prashant Vasavada -
ખાંડ વગર ની ચોકલેટ ચિપ્સ મફીન (Sugar Free Chocolate Chips Muffins Recipe In Gujarati)
#AsahiKaseiIndia*ડાયાબીટીસ ના મરીઝ માટે ખાસ ખાંડ વગર ની મફીન બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ ચોકલેટ વેનીલા કેક (Eggless Chocolate Vanila Cake Recipe In Gujarati)
#GA4#Week22 Mrs Viraj Prashant Vasavada -
વેનિલા ડ્રાયફ્રુટ ટુટીફ્રુટી મફીન(Vanilla dryfruits tuttyfruity muffins recipe in gujarati)
આજે મે મારી વેનીલા કેક પ્રીમીક્ષ થી ડ્રાયફ્રુટ અને ટુટી ફ્રુટી ઊમેરી ને મફીન બનાવ્યા છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ વૅનિલા કેક (Eggless Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking* ફાધર ડે સ્પેશિયલ કેક ....આ કેક મે એકદમ સહેલી રીત થી બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
-
એગલેસ રેડ વેલવેટ કેક (Eggless Red Velvet Cake recipe in Gujarati)
#GA4 #Week 22કેક ને જોતા જ ખાવાનું મન થઇ જાય એવી એગલેસ રેડ વેલવેટ કેક ને આ માપથી બનાવી તો સરસ બજાર જેવી જ ઘરે બની.Apeksha Shah(Jain Recipes)
-
-
-
-
એગલેસ કોફી વૉલનટ ટી ટાઇમ કેક (Eggless Coffee Walnut Tea Time Cake Recipe In Gujarati)
#Walnuts●● આજે એગલેસ કોફી વૉલનટ કેક બનાવીછે.અખરોટ ખૂબજ ફાયદા કારક છે. Mrs Viraj Prashant Vasavada -
એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)
#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી Nidhi Desai -
ઓરિઓ કેક (Oreo Cake Recipe In Gujarati)
#USઆ કેક 3 જ ingredients થી બને છે અને ફટાફટ બની જાય છે અને બાળકો ની તો ખુબ જ પ્રિય છે તો ચાલો.... Arpita Shah -
નેસ્ટ (માળો)(Nest Recipe In Gujarati)
નેસ્ટ (માળો )બહુ ટાઈમ થી બનાવની ઈચ્છા હતી પણ ખબર નાઈ કેવું બનશે.ફર્સ્ટ ટાઈમ બનાયા પછી હજુ ઘણું માઈન્ડ માં આવ્યું કે આ રીતે બનાવ થી વધુ સારું બનશે.મારો ભત્રીજો જ્યાં સુધી બની ના ગયું ત્યાં સુધી આંટા માર્યા છે કિચન માં મારી સાથે સાથે. ફાઈનલી એની ખુશી જોઈ શકો છો.ફક્ત 2-3 વસ્તુઓ થી સરસ બની ગયું છે. બનાવતા ફક્ત 10 મિનિટ થઇ છે મને. Vijyeta Gohil -
એગલેસ બનાના વોલનોટ મફીન(Eggless Banana Walnut Muffins Recipe in Gujarati)
#GA4#week2#BANANA#POST1નાનાથી લઈને મોટા સૌને ભાવતા આજે અખરોટ અને કેળાનો ઉપયોગ કરી એકદમ સ્વાદિષ્ટ અને હેલ્ધીમફીન બનાવ્યા છે. Patel Hili Desai -
-
-
ડ્રાયફૂટ બિસ્કિટ કેક (Dry Fruit Biscuit Cake Recipe In Gujarati)
#CookpadIndia#Cookpadgujarati Bansi Barai -
-
એગલેસ તિરામિસુ (Eggless tiramisu recipe in Gujarati)
તિરામિસુ કૉફી ફ્લેવર નું ઇટાલિયન ડીઝર્ટ છે જે સામાન્ય રીતે લેડી ફિંગર કૂકીઝ, મસ્કારપૉને ચીઝ, વ્હિપિંગ ક્રીમ, ઈંડા, ખાંડ અને કોફીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. છેલ્લે એના ઉપર કોકો પાવડર નું ડસ્ટિંગ કરવામાં આવે છે. મેં અહીંયા ક્લાસિક તિરામિસુ નું એગલેસ વર્ઝન બનાવ્યું છે જે મારા જેવા કૉફી પસંદ કરતા લોકો નું પ્રિય ડીઝર્ટ છે. તિરામિસુ ને બેકિંગ ડિશ અથવા તો અલગ-અલગ બૉલ કે ગ્લાસમાં સેટ કરી શકાય. આ રેસિપી નો ઉપયોગ કરીને તિરામિસુ જાર પણ બનાવી શકાય.આ ડીઝર્ટ રેસિપી કોઈ ને પણ પેહલીવાર માં જ ગમી જાય એવી છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
-
એગલેસ મેયોનિઝ (Eggless Mayonnaise Recipe In Gujarati)
પ્લેન મેયોનીઝ બનાવ્યું છેજો એમાં ફ્લેવર આપવા હોય તો ઓરેગાનો, સેઝવાન ચટણી, ફૂદીના,ધાણા ની પેસ્ટ નાખી ને અલગ અલગ રીતે બનાવી શકાય .મેયો સાથે મસ્ટર્ડ સોસ એડ કરીને meyochup સોસ બનાવી ને નવો ટેસ્ટ create કરી શકાય. Sangita Vyas -
-
પ્રીમિક્સ એગલેસ કેક (Premix Eggless Cake Recipe In Gujarati)
#એગલેસ કેકઆ એક પ્રીમિક્સ કેક છે. તે ફક્ત બે ઘટકોથી બનેલું છે. આ ગેરેન્ટીક કેક રેસીપી છે. આ કેક બનાવવી ખૂબ જ સરળ છે અને કોઈપણ તેને બનાવી શકે છે. આ ગેસ પર બનાવવામાં આવે છે. Deepa Patel -
-
-
એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
#RC4#Greenrecipeમેડલીન એક પ્રકારની ફ્રેન્ચ કેક છે, જે ટિપીકલી એગમાંથી બને છે અને છીપલા ના આકારની હોય છે.સામાન્ય કેક કરતા આ કેકની રીત બટર ઉમેરવાના સમયના કારણે અલગ પડે છે. જેમ મગસ અને મૈસૂર પાક માં ચણાના લોટમાં જ અલગ સમયે ઘી ઉમેરવાથી સ્વાદ, ટેક્સ્ચર બધું બદલાઈ જાય છે તેમ મેડલીન્સ માં બધી સામગ્રી મિક્સ કર્યા પછી સૌથી છેલ્લે કેક બેટરમાં ગરમ પીગળેલું સોલ્ટેડ માખણ ઉમેરી બેટરમાં ભેળવવામાં આવે છે.તો બેક થતી વખતે અને બન્યા પછી બટર ની સુગંધ અને સ્વાદ ખાસ અનુભવાય છે. મેડલીન્સ બહુ જ બટરી અને લાઇટલી સ્વીટ એન્ડ સોલ્ટેડ લાગે છે. સાથે ઉપરથી ચોકલેટ સાથે ટેસ્ટ વધારે સરસ આવે છે. બ્રેકફાસ્ટ માં ટી-કોફી સાથે પરફેક્ટ જાય છે.કોઇપણ એગલેસ બેકિંગ રેસીપી માં ઇંડા નું બેસ્ટ સબસ્ટીટ્યુટ અળસી(ફ્લેક્સ સીડ્સ) હોય છે. જે કોઇપણ બેક થતી વાનગીને ફૂલવામાં મદદ કરે છે. તો આજની રેસીપી માં મેં એગ સબસ્ટીટ્યુટ તરીકે તે વાપરી છે.સાથે રેગ્યુલર વેનીલા ફ્લેવરની જગ્યાએ પિસ્તા ફ્લેવરના મેડલીન્સ બનાવ્યા છે. જે એકદમ સુપર યમી, બટરી બન્યા છે... Palak Sheth -
ઇન્સ્ટન્ટ ફ્રૂટ્સ મફિન (Instant Fruits Muffins recipe in Gujarati)
#CookpadTurns4Celebration Cookpad 4th birthday with kid's favourite instant Fruits Muffins, I used all sessions fruits, and chocolate biscuits, it's yummy combination of fruit and chocolate, my daughter love this. Sheetal Chovatiya -
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે. એગલેસ પ્લમ કેક ઇન્સ્ટન્ટ કેક છે. ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ, બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં ૧ દિવસ થી લઈ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.અહીં મેં નારંગીના રસમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ ને ૬ કલાક માટે પલાળ્યા છે. આ કેક માં વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાતાં હોવાથી બહુ જ ફ્રૂટી બને છે. સાથે તાજા લવિંગ, તજ અને ઈલાયચી વાટીને ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કેકમાં કોઈ પણ આર્ટિફિશયલ ફૂડકલર કે ફ્લેવર ની જગ્યાએ ખાંડ ને કેરેમલ કરીને બનાવી છે.#christmasspecialfruitcake#plumcakes#christmaseve#egglessplumcake#christmascakerecipe#withoutovenbake#FruitCakeRecipe#cakecelebration#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440661
ટિપ્પણીઓ (15)