રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ,લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, હિંગ,અજમો, તેલ,મીઠું અને પાણી ઉમેરીને કઠણ લોટ બાંધવો. તેને દસ મિનિટ સુધી રેસ્ટ આપો. ત્યારબાદ તેના નાના નાના લૂઆ કરી લેવા.
- 2
હવે તેને વણી ચપ્પાથી વચ્ચે કાપા પાડી ને પૂરી તૈયાર કરો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો
- 3
તેલ ગરમ થાય એટલે પૂરીને એકદમ કડક થાય ત્યાં સુધી તળી લો. આપણી મસાલા પુરી તૈયાર છે. તેને એક પ્લેટમાં લઈ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું મસાલા પૂરી. આ મસાલા પૂરી બનાવવાની ખૂબ જ સરળ છે. આ મસાલા પૂરી ચા તથા કોફી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પૂરીને તમે સ્ટોર પણ કરી શકો છો અને ટ્રાવેલિંગમાં પણ લઇ જઇ શકો છો. આ મસાલા પૂરી ને નાના તથા મોટા બધા ખૂબ જ પસંદ કરે છે. તો ચાલો આજે આપણે મસાલા પૂરી ની રેસીપી શરૂ કરીએ.#GA4#week9 Nayana Pandya -
-
-
મસાલા પૂરી (Masala Puri Recipe In Gujarati)
#WDHappy woman's day to all the lovely ladies of this group. હું komal kathwani ji ને ફોલો કરું છું.મેં તેમની રેસિપી જોઈને થોડા ચેન્જીસ કરીને આ પૂરી બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે.આ પૂરી ઘઉંના લોટમાંથી બનતી કડક પૂરી છે જે તમે નાસ્તામાં સર્વ કરી શકો છો અથવા તો બે ત્રણ દિવસના ટૂંકા પ્રવાસમાં પણ લઈ જઇ શકો છો. Unnati Desai -
-
-
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#RC1#yellow#Weekend રેસીપીરવિવાર હોય એટલે સવારે ફાફડા ખમણ અને લોચો અથવા તો પછી મસાલા પૂરી બધાની ફેવરિટ હોય છે મસાલા પૂરી બનાવી છે Kalpana Mavani -
મેથી મસાલા ટ્વિસ્ટેડ પૂરી
#goldenapron3Week 8#poori#ટ્રેડિશનલગુજરાતીઓ જમવાના ખૂબ શોખીન હોય છે. ગુજરાતીઓ અલગ-અલગ પ્રકારની વાનગીઓમાં ગુજરાતી ટ્વિસ્ટ ઉમેરી તેને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. જે ટેસ્ટી હોવાની સાથે ઝડપથી બની પણ જાય છે તો ચાલો જોઇ લઈએ ટેસ્ટી મસાલા પુરીની રેસીપી. Upadhyay Kausha -
-
-
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
રવિવાર સવાર માં બ્રેક ફાસ્ટ માં મસાલા ચા અને અથાણાં સાથે બહુ જ આનંદ આવે.. Sangita Vyas -
-
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
દર વખતે ચા ટાઈમે કઈક munching કરવાનું મન થાય અને એકની એક વસ્તુ ખાઈને કંટાળી જઈએ તો આવી કડક મસાલા પૂરી બનાવી રાખી હોય તો સહેલાઈ થી એક અઠવાડિયા સુધી ખાઈ શકાય છે .બાળકોને પણ પસંદ હોય છે..આજે એક નવી રીત થી બનાવવા જઈ રહી છું..તમે પણ જોવો અને જરૂર ટ્રાય કરજો.. Sangita Vyas -
-
મસાલા લોચા પૂરી (Masala Locha Poori Recipe In Gujarati)
રવિવારે સવારે નાસ્તા માટે પરફેકટ.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
ઘઉં ની કડક પૂરી (Wheat Flour Kadak Poori Recipe In Gujarati)
#Guess The Word#Dry Nasta#ff3#શ્રાવણ Jayshree Doshi -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
બટાકા ના શાક સાથે પરફેકટ મેચ.રવિવાર ની સવારે પૂરી શાક અને ચા મળી જાય તો આખો દિવસ પેટ ફૂલ..😃👍🏻 Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15440640
ટિપ્પણીઓ