એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી

એગલેસ ન્યૂટ્રેલા કેક (Eggless Nutella cake Recipe In Gujarati)

#ડીનર કેક બનાવવા કોઈ તહેવાર કે પ્રસંગ ની જરૂર નથી હોતી, કેક ગમે ત્યારે બનાવી શકાય, બહાર ન જવુ પડે ને ઘરની જ વસ્તુ થી કેક બનાવી દીધી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક તૈયારી ને બનાવવા માટે , સેટ કરવા 2 કલાક
4-5 વ્યક્તિ
  1. 200 ગ્રામમેંદો
  2. 1 કપદૂધ
  3. 150 ગ્રામખાંડ
  4. 1 ચમચીબેકિંગ પાઉડર
  5. 1 ચમચીચોકલેટ પાઉડર
  6. અડધી ચમચી બેકિંગ સોડા
  7. 4 ચમચીદહીં
  8. 3 ચમચીબટર
  9. 14-15 ચમચીન્યૂટ્રેલા કેક પર લગાડવા
  10. 6-7બિસ્કિટ (હાઈડ એન્ડ સિક)

રાંધવાની સૂચનાઓ

1 કલાક તૈયારી ને બનાવવા માટે , સેટ કરવા 2 કલાક
  1. 1

    એક બાઉલમાં મેંદો, દહીં, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, બટર ઉમેરો બરાબર મિક્સ કરો, દૂધ મા ખાંડ ઓગાળવા દેવી પછી, ગાગળા પડ્યા વગર દૂધ ઉમેરો, પછી બરાબર મિક્સ કરો

  2. 2

    પછી એક કાચના બાઉલમાં તેલ ફેલાવી ને કેક નુ મિકસર બાઉલમાં ફેલાવી દેવુ, પછી માઈક્રોવેવ મા 900c 7 મિનિટ સુધી બેક કરો, ચપ્પુ થી ચેક કરવુ ઠંડું પાડો ડીસમા કાઢો, સંપૂર્ણ ઠંડી પડે પછી જ, ન્યૂટ્રેલા લગાવો, સમાંતર ફેલાવો, બિસ્કિટ લગાવો, પછી ફ્રીઝમાં ન્યૂટ્રેલા સેટ થવા મૂકો, 2 કલાક જેટલું,

  3. 3

    તૈયાર કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes