એગલેસ ગોળ કેક (Eggless jaggery Cake Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ગોળ, તેલ, દહીં લઇ બરાબર મિક્સ કરો ગોળ ઓગળી જાય એટલે તજ પાઉડર મિક્સ કરો તેમાં બેકિંગ પાઉડર બેકિંગ સોડા મિક્સ કરેલ લોટ ઉમેરીને બરાબર હલાવી લેવું
- 2
હવે તેમા જરૂર મુજબ પાણી ઉમેરો તેમા કાજુ બદામ અખરોટ કિસમિસ ખજૂર ના પીસીસ કરી ઉમેરો મીકસ કરો બેકિંગ ડીશ મા ખીરું રેડો એકસરખુ લેવલ કરી લો કિસમિસ,ખજૂર,બદામ થી ગાનીશ કરો
- 3
180 Degree c. પ્રીહીટ કરેલ ઓવન મા 40-50 મિનિટ બેક કરો તૈયાર છે ટેસ્ટી અને ગુણકારી ગોળ ની કેક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
એગલેસ પ્લમ કેક (Eggless Plum Cake Recipe In Gujarati)
ક્રિસમસ એટલે કે નાતાલની ઉજવણી કેક વગર અધૂરી ગણાય છે. એગલેસ પ્લમ કેક ઇન્સ્ટન્ટ કેક છે. ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ, બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં ૧ દિવસ થી લઈ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.અહીં મેં નારંગીના રસમાં મિક્સ ડ્રાયફ્રૂટ્સ ને ૬ કલાક માટે પલાળ્યા છે. આ કેક માં વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાતાં હોવાથી બહુ જ ફ્રૂટી બને છે. સાથે તાજા લવિંગ, તજ અને ઈલાયચી વાટીને ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ કેકમાં કોઈ પણ આર્ટિફિશયલ ફૂડકલર કે ફ્લેવર ની જગ્યાએ ખાંડ ને કેરેમલ કરીને બનાવી છે.#christmasspecialfruitcake#plumcakes#christmaseve#egglessplumcake#christmascakerecipe#withoutovenbake#FruitCakeRecipe#cakecelebration#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
-
-
-
એગલેસ કેક (Eggless cake Recipe in Gujarati)
#GA4#week22Key word: Eggless Cake#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe In Gujarati)
#GA4#Week22# એગ્લેસ કેક# ચોકલેટ કેક Shah Leela -
-
-
-
એગલેસ ચોકલેટ ડૉલ કેક (Eggless Chocolate Doll Cake Recipe In Gujarati)
#GA4#Week22#એગલેસ કેક Chetna Patel -
એગ્લેસ એપલ કેરોટ કેક (Eggless Apple Carrot Cake Recipe in Gujarati)
#GA4#Week22#FoodPuzzle22Word_Eggless Cake Jagruti Jhobalia -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
#GA4#week22#egglesscake Hetal Chirag Buch -
-
-
-
-
-
-
ઘઉં ના લોટ અને ગોળ ની કેક (Wheat Flour Jaggery Cake Recipe In Gujarati)
આપડે જો સૈલી રીતે કેક બનાઉ હોય તો ચાલો બનાવિએ લોટ અને ગોળ નો કેક.નો ફેલ બેસીક કેક. જે સ્વાદ માં બઉ જ સરસ લાગે. આ બઉ સોફ્ટ થાય છે.ઘણી બેનો નો જોઈતી આ કેક ની રેસિપી. 🙏 Deepa Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14564156
ટિપ્પણીઓ (4)