વાનવા (Vanva Recipe In Gujarati)

mitu madlani
mitu madlani @cookmitu20

#શ્રાવણ આ વાનવા મારા ઘરે વરસ મા એક વાર થાય એ એટલે સાતમ .

વાનવા (Vanva Recipe In Gujarati)

#શ્રાવણ આ વાનવા મારા ઘરે વરસ મા એક વાર થાય એ એટલે સાતમ .

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦
  1. ૫૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૨ ચમચી આજમા
  3. ૨ ચમચી ઘી
  4. ૧ ચમચી મરી પાઉડર
  5. મીઠું જરૂર મુજબ
  6. તેલ તણવા માટે
  7. મેદો પૂરી વણવા માટે

રાંધવાની સૂચનાઓ

૪૦
  1. 1

    એક વાસણમાં લોટ લેવાનો તેમા અધકચરા અજમા.મરી.ઘી.મીઠું. મીકસ કરી પાણી થી કડક લોટ બાધવો

  2. 2

    પછી તેને પલાસ્ટીકની કોથડી મા નાખી કુટેડવો (ખાડવો) સરસ મસણાય જાય પછી લુવા કરી પાતડી પૂરી વણી લેવી પછી તેલ મૂકી તણી લેવી. બધી સાથે વણિ ને તણવી હોય તોય ચાલે અને તરતજ તણવી હોય તો પણ ચાલે

  3. 3

    તો તૈયાર છે વાનવા મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
mitu madlani
mitu madlani @cookmitu20
પર

Similar Recipes