શેર કરો

ઘટકો

૧૦ થી ૧૫ મીનીટ
૨ વ્યક્તી
  1. ૧ વાટકીચણા નો લોટ
  2. ૧/૨ ચમચીઅજમો
  3. ૧/૨ નાની ચમચીહળદર
  4. ૧/૨ નાની ચમચીમરી
  5. ૧/૨ નાની ચમચીહિંગ
  6. ૧ ચમચીતેલ મોણ માટે
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૧૦ થી ૧૫ મીનીટ
  1. 1

    એક બાઉલમાં ચણાનો લોટ ચાળીને લ્યો તેમાં ઉપર મુજબના મસાલા નાખી એક ચમચી તેલ નાખી હલાવી પાણી થી લોટ બાંધી લો દસ થી પંદર મિનિટ ઢાંકી ને રેવા દો

  2. 2

    હવે લોટ માંથી નાના લુવા કરી ચણા ના નોટ નું અટામણ લઇ વણી લો

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં મીડીયમ તાપે વાનવા તળી લો તૈયાર છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Vora
Pooja Vora @cook_29744950
પર

ટિપ્પણીઓ

Similar Recipes