ગુજરાતી થાળી

#માઇલંચ
હું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે.
ગુજરાતી થાળી
#માઇલંચ
હું અને મારા સસરા ઉપવાસ નથી કરતા એટલે આ ગુજરાતી થાળી. એટલે અમારે ઘરે હમણા ૨ જમણ બંને એક ફરાળી અને એક સાદું. કોરોના ના લોક ડાઉન ને ધ્યાન માં રાખી ઘરે જે શાકભાજી હતુ એ મિક્ષ કરી ને ઈન્સ્ટન્ટ પાઉભાજી શાક બનાવી દીધું. અને સાથે ભાખરી અને કઢી ભાત. ગાર્નિશીંગ કરવાનો ટાઈમ ન હતો એટલે બંને થાળી ના એમ જ ફોટો લઈ લીધા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઇન્સ્ટન્ટ પાઉંભાજી શાક: વટાણા ફ્રોઝન હતા એટલે ગરમ પાણી માં ઉકાળ્યા જેથી સરસ ચડી જાય અને બધા શાકભાજી સમારી લેવા
- 2
હવે એક કૂકર માં તેલ મૂકી જીરૂ લવીંગ તજ નાખી સાંતળવું પછી ડુંગળી ટામેટા અને લસણ નાખી સાંતળવું
- 3
હવે એમા બધો મસાલો નાખી બધા શાક નાખી પાણી નાખી કૂકર બંધ કરી ૩ વ્હીસલ વગાડી દેવી
- 4
કૂકર ઠંડુ પડે ને પાઉભાજી મેશર થી મેશ કરી લેવું હવે છેલ્લે કોથમીર નાખી દેવું
- 5
કઢી: સૌપ્રથમ એક તપેલી માં દહી ચણા નો લોટ મરચુ। ખાંડ મીઠું નાખી વલોવી લેવું હવે ઘી માં જીરૂ મેથી કઢી પત્તા નાખી વઘાર કરી લેવું અને કઢી ઉકાળી લેવી કોથમીર નાખી દેવા.
- 6
ભાત અને મોરીદાળ: ચોખા અને દાળ અલગ અલગ પલાળી બરાબર ધોઈ પાણી નાખી ૩-૪ વ્હીસલ વગાડી બાફી લેવું કૂકર ઠંડુ પડે એટલે દાક્ળ માં મીઠુ હળદર ઘી નાખી બરાબર મિક્ષ કરી લેવું
- 7
ભાખરી: એક વાસણ માં ઘઉં નો લોટ લઈ તેલ નું મોણ નાખી બરાબર મિક્ષ કરી થોડુ થોડુ પાણી ઉમેરી મીડીયમ કણક તૈયાર કરવી લુઆ કરી લઈ ભાખરી વણી તવા પર તેલ મૂકી શેકી લેવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક૩કૂકપેડ ગુજરાતી ની એનિવર્સરી ઉજવવા જઈ રહ્યા છીએ અને એનિવર્સરી વીક ચાલે છે તો મૈનકોર્સ માં ગુજરાતી થાળી જ ન બનાવીએ એવુ તો કેમ ચાલે???તો આજે મે મૈનકોર્સ માં ગુજરાતી થાળી બનાવી છે. જેમાં સ્વીટ થી લઈ ને ફરસાણ સલાડ અથાણું પણ પીરસ્યુ છે. તો ચાલો આજે ગુજરાતી થાળી ની મજા માણીએ... અને આજે પાતરા પેન માં બનાવ્યા છે જે હું મારા સાસુ પાસેથી શીખી છું એ આ પાતરા ને બેઠાં પાતરા પણ કહે છે આ પાતરા ને સ્ટીમ કરવા ની જરૂર નથી ડાઈરેક્ટ જ પેન માં બનાવવામાં આવે છે. બાસુદી,પેન માં પાતરા,ઉંધીયું,ભાખરી,દેસાઈ કઢી,મોરી દાળ,ભાત,પાપડ,સલાડ,અથાણુ,મુખવાસ છે. Sachi Sanket Naik -
ફરાળી થાળી
#માઇલંચહમણા ચૈત્ર નવરાત્રી ના ઉપવાસ ચાલે છે તો મારા હસબન્ડ અને સાસુ માટે આ ફરાળી થાળી બનાવી છે. જેમાં કેળા નું શાક, રાજગરા અને ફરાળી લોટ ની ભાખરી, મોરૈયો અને દહીં બનાવ્યુ છે. Sachi Sanket Naik -
સૂકી તુવેર માં ઢોકળી
#માઇલંચહમણા ગુજરાત રાજ્ય માં કોરોના વાઈરસ ને લીધે જે લોક ડાઉન સ્થિતિ છે તો ઘરે કોઈ શાકભાજી ન હોય તો તમે કઠોળ નો ઉપયોગ કરી ને આ રીતે ની વાનગી બનાવી શકો છો... Sachi Sanket Naik -
દાલ ફ્રાય - જીરા રાઈસ
#લોકડાઉનઆ લોક ડાઉન માં ઘરે કોઈ શાક ન હોય અને તમે વિચારતા હોવ કે કયું શાક બનાવીએ તો તમે ચિંતા કર્યા વદર દાલફ્રાય બનાવી શકે જે શાક ની જેમ રોટલી સાથે પણ ખાઈ શકો અને રાઈસ સાથે પણ ખાઈ શકો. Sachi Sanket Naik -
ગુજરાતી થાળી
#એનિવર્સરી#મેઇન કોર્ષગુજરાતી થાળી:કઢી, છુટ્ટી ખીચડી, બટેટા નું શાક, ભાખરી તથા રોટલી, આથેલા લાલ મરચાં, ગાજર નું ખમણ, લીલી હળદર, કાકડી, કેઈળા , પાપડ અને સાબુદાણાની ફરફર.Ila Bhimajiyani
-
-
ટ્રેડિશનલ ગુજરાતી થાળી
#ટ્રેડીશનલઅડદની દાળ, બાજરાનો રોટલો, બટેટાનું શાક, ભાત, રોટલી, મીઠા ભાત, મૂળાનું ધુગારીયુ, ગોળ-ઘી, મસાલા છાશ સાથે ટ્રેડિશનલ ગુજરાતી થાળી.Ila Bhimajiyani
-
ગુજરાતી થાળી
#ડિનર લોક ડાઉન વધતું જાય છે ઘર માં બધા ની ફરમાઈશ પૂરી કરી તો આ દિવસો પણ પેલા ૨૧દિવસ જેમ નીકળી જશે અને આપડે આ કોરોના ના કહેર થી બહાર નીકળી જાશું એવી જ આશા સાથે આજે મે ગુજરાતી થાળી બનાવી જેમાં ફ્રૂટ સલાડ ..બટાકા વડા .. ટિંડોડા નું શાક .. અને પૂરી બનાવી ઘર ના પણ ખુશ .. અને આ દિવસો પણ ધીમે ધીમે પસાર થવા લાગશે... આશા રાખું બધા મિત્રો ને મારી ડિશ ગમશે ...😊🙏🙏🙏 Jyoti Ramparia -
-
-
કેપ્સીકમ નો ભૂકો
#goldenapron3#week11#aata#માઇલંચહમણા લોકડાઉન માં થોડા શાકભાજી માં આ રીતે ભૂકો બનાવી ને ખાઈ શકાય... Sachi Sanket Naik -
-
-
-
-
-
-
-
ઈન્સ્ટન્ટ ઈડલી વીથ સંભાર અને ચટણી
#ડીનરઆજે ઈડલી ની એવી રેસીપી લાવી છું જેમાં તમારે દાળ ચોખા પલાળવા ની જરૂર નથી અને નથી આથો લાવવા ની જરૂર. આ લોટ ને તમે ૩ મહીના ફ્રીજર માં અને ૧ મહીનો બહાર સ્ટોર કરી શકો છો. અને લોકડાઉન માટે પણ આ બેસ્ટ રેસીપી છે કોઈ શાક ન હોય અને અચાનક બનાવવા નો પ્લાન કરવો હોય તો લોટ પલાળી ને બનાવી શકો છો. અને અહીં મે ચટણી પણ સૂકા કોપરા ની બનાવી છે જો નાળીયેર ઘરે ન હોય તો તમે સ્ટોર કરેલા સૂકા કોપરા કે કોપરા ના ખમણ માંથી પણ આ ચટણી બનાવી શકો છો. Sachi Sanket Naik -
વેજ ચીઝ સ્પેગેટી બોલ્સ વીથ ડીફ્રન્ટ ડીપ
#ખુશ્બુગુજરાતકી#તકનીકઆપણે બધા ઘરે સ્પેગેટી તો બનાવીએ જ છીએ. અને વાઈટ સોસ પાસ્તા પણ. પરંતુ આ બંને ને મિક્ષ કરી કશું બનાવ્યું છે?? ના... તો આજે મેં આ બંને ને મિક્ષ કરી થોડા મનપસંદ વેજીટેબલ અને ચીઝ ઉમેરી બોલ્સ બનાવ્યા છે જેને મે અલગ અલગ ડીપ સાથે સર્વ કરયા છે. Bhumika Parmar -
-
મિક્ષ વેજીટેબલ મુઠિયા #ગુજરાતી
આમ તો આપણે મેથી ના ,પાલક ના, દૂધી ના મુઠિયા બનાવતા જ હોઈએ પણ મેં આજે મિક્ષ વેજીટેબલ ના મુઠિયા બનાવ્યા છે. Bhumika Parmar -
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#ટીકોફીલોક ડાઉન અને વીક એન્ડ ટી કોફી પ્રત્યોગીતા માટે મે ઘરે પેહલી વાર બનાવી છે સી.સી.ડી એટલે કે કેફે કોફી ડે સ્ટાઇલ કોફી લાટે. લાટે આર્ટ માટે ને ચોકલેટ સીરપ નો ઉપયોગ કર્યો છે. લોક ડાઉન દરમિયાન તમે પણ આવી આર્ટ વાળી કોફી બનાવી ને તમારા ઘર ના સભ્યો ને ખુશ કરી શકો છો. Anjali Kataria Paradva -
-
ગુજરાતી થાળી (Gujarati Thali recipe in Gujarati)
મગ ની છુટ્ટી દાળ એક વિસરતી ગુજરાતી વાનગી છે.ઉનાળા માં શાક બહુ મળે નહિ એટલે શાક બનાવાની બહુ માથાકૂટ થાય. શેનું શાક બનાવું અને શેનું શાક ના બનાવું. કઠોળ બનાવવા માટે પહેલાં થી તૈયારી કરવી પડે છે.ત્યારે મગ ની ફોતરાં વગરની દાળ ઉત્તમ વિચાર છે. મોગર દાળ નું શાક ફટાફટ બની જાય છે. વળી આ મોગર દાળ નું શાક સ્વાદિષ્ટ પણ લાગે છે.કઢી અને મોગર દાળ નું યુનિક કોમ્બિનેશન છે 😍 Nirali Prajapati -
-
ચીઝી ટોમેટો ઢોસા
#નાસ્તો#ઇબુક૧#૨#teamtreesટોમેટો ઢોસા એક હેલ્ધી વિકલ્પ છે બ્રેકફાસ્ટ માટે આ એક પ્રકાર ના ઈન્સ્ટન્ટ ક્રિસ્પી ઢોસા છે જેમાં તમારે દાળ ચોખા પલાળવા ના નથી કે નથી આથો લાવવાનો સવારે વિચારો અને તૈયાર થઈ જાય એવો નાસ્તો છે... અને ઘરમાં રહેલા ઘટકો માંથી જ ઝટપટ તૈયાર થઈ જાય છે.. અને બાળકો ને ટીફીન માં પણ આપી શકો છો... Sachi Sanket Naik -
મિક્સ વેજ પુલાવ
ભારત લોક ડાઉન ના નાજુક સમય માં, જે શાખ ભાજી ઘરમાં એવીલેબલ હતા, એનાં થી બનેલી સીંપલ ટેસ્ટી વાનગી. Kavita Sankrani -
ગુજરાતી થાળી(Gujarati thali Recipe in Gujarati)
#trend3 ગુજરાતી થાળી એટલે સદાબહાર થાળી. હા એમાં પણ લાડુ દાળ ભાત શાક રોટલી પાપડ અથાણું હોય પછી કાંઈ ઘટે જ નહીં. બધાની ફેવરિટ થાળી એટલે ગુજરાતી થાળી. Nila Mehta -
More Recipes
ટિપ્પણીઓ