મસાલા ચોળી કઠોળ (Masala Chori Kathol Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા ચોળી ને સાફ કરી ૨થી૪ કલાક પલાણી દો પછી તેને કુકર મા પાણી મુકી બાફી લેવી
- 2
બફાય જાય પછી પાણી કાઢી ચરણી મા કાઢી લેવી પછી ગરમ ગરમ માં જ બધા મસાલા કરી લેવા પછી ઢાકી રેવા દો પછી તેને સૅવ કરો આમા મમરા એડ કરી ને ખાવાથી પણ સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
-
-
લીલી ચોળી નું શાક (Green Chori Shak Recipe In Gujarati)
#MFFમોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની મોસમમાં લીલી ચોળી બહુ સરસ કૂંણી મળે. તો આજે એકલી લીલી ચોળીનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
ચોળી નું શાક (Chodi Sabji recipe in Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia આજે મેં કઠોળની સુકી ચોળીનું શાક બનાવ્યું છે. આ શાક ખૂબ જ ઓછા ingredients માંથી બની જાય છે આ ઉપરાંત ચોળીમાં ઘણા સારા પોષક તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ઘણા ફાયદાકારક છે. સુકી ચોળીને બે ત્રણ કલાક ગરમ પાણીમાં પલાળી રાખી તેને બાફીને આ શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15473758
ટિપ્પણીઓ