સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)

Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
Jamnagar
શેર કરો

ઘટકો

25 થી 30 મિનિટ
4 વ્યક્તિ
  1. 200 ગ્રામસૂકી ચોળી
  2. 1 નંગટમેટું
  3. 3 tbspતેલ
  4. 1 tspરાઈ
  5. 1 tspજીરું
  6. 1/2 tspહિંગ
  7. 1 tspમરચું પાઉડર
  8. 1/2 tspહળદર પાઉડર
  9. 2 tspધાણાજીરું પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. પાણી

રાંધવાની સૂચનાઓ

25 થી 30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા ચોળી ને ધોઈ ને પલાળવી પછી તેને કૂકર માં 4 થી 5 સીટી કરી ને બાફી લેવી.

  2. 2

    પછી ટમેટું સમારી લેવું.હવે એક કડાઈ માં તેલ ગરમ મૂકવું.

  3. 3

    ત્યાર પછી તેમાં રાઈ અને જીરું એડ કરવું સરખું કકળી જાય એટલે તેમાં ટમેટું એડ કરી વઘાર કરવો ત્યાર પછી તેમાં ટામેટાં ના ભાગ જેટલો મસાલો એડ કરી ને થોડું કૂક થવા દેવું.

  4. 4

    હવે તેમાં બાફેલી ચોળી એડ કરી ને મરચું પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ એડ કરી ને તેને 5 મિનિટ કૂક થવા દેવું.

  5. 5

    તો તૈયાર છે સૂકી ચોળી નું શાક તેને ગરમ ગરમ રોટલી સાથે સર્વ કરો. 😋😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sweetu Gudhka
Sweetu Gudhka @Cookwithsweetu1012
પર
Jamnagar
Cooking is like love.. 👩‍🍳❤
વધુ વાંચો

Similar Recipes