સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)

Rina Raiyani
Rina Raiyani @cook_RINA
Surendranagar
શેર કરો

ઘટકો

35/40 minit
4 સર્વિંગ્સ
  1. 1 કપસુકી લાલ ચોળી
  2. 2ચમચા તેલ
  3. 6/8લીમડા ના પાન
  4. 1 ચપટીહિંગ
  5. 1/2 ટી સ્પૂનરાઈ
  6. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  7. 1/2 ટી સ્પૂનહળદર
  8. 1 ટી સ્પૂનધણાજીરુ
  9. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1લીંબુ નો રસ
  12. 2 ટી સ્પૂનખાંડ (ગોળ પણ વાપરી શકો)

રાંધવાની સૂચનાઓ

35/40 minit
  1. 1

    સો પ્રથમ કૂકર માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય જાય એટલે તેમાં ચોળી ને મીઠું એડ કરી 10/12 સિટી કરી લો.(જો પહેલાં થી નક્કી હોય તો ચોળી ને ગરમ પાણી માં પલાળી દેવી)

  2. 2

    કૂકર ઠંડું પડે એટલે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મૂકો રાઈ તતડે એટલે તેમાં હિંગ ને લીમડા ના પાન એડ કરો.

  3. 3

    હવે બાફેલાં ચોળી એડ કરી બધાં મસાલા એડ કરો & 1 કપ પાણી નાખી હલાવી લો અને પછી તેમાં લીંબૂ નોરસ & ખાંડ એડ કરો.

  4. 4

    મીઠું બાફવા માં નાખ્યું છે તો જરૂર પડે તો નાખવું

  5. 5

    5 મિનીટ ઉકળવા દો પછી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rina Raiyani
Rina Raiyani @cook_RINA
પર
Surendranagar
cooking is my passion
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes