રાંધવાની સૂચનાઓ
- 1
ચોળી ને ધોઈ આખી રાત પલાળી રાખો સવારે ફરી એકવાર પાણી થી ધોઈ કુકર મા પાણી નાખીબે સીટી વગાડી લો
- 2
એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ હીંગ લાલ મરચું આદુ મરચાં ની પેસ્ટ નાખી વધાર કરી તેમાં પાણી નાખી દોત્યારબાદ ટામેટાં નાખી દો નરમ થઈ જાય એટલે તેમાં બધા મસાલા ઉમેરી સારી રીતે મિક્સ કરી તેમાં ચોળી ઉમેરી સારી રીતે ઉકાળી લો તૈયાર છે શાક કોથમીર નાખી લીંબુ નીચોવીને સર્વ કરો
- 3
Similar Recipes
-
-
-
-
સુકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#AM3#સુકી ચોળી નું શાક ચોળી બે જાતની આવે છે નાની ને મોટી.....પન મે આજે નાની ચોળી નું શાક બનાવ્યું છે...નાની ચોળી નું શાક સ્વાદ મા બોવ સરસ લાગે છે..😋 Rasmita Finaviya -
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#Thursday treat challenge#TT1 Jayshree G Doshi -
-
-
-
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
ચોળી એ એક કઠોળ છે અને કઠોળ e આપણા શરીરને સારું પોષણ આપે છે જેથી તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે રોજિંદા શાક તરીકે પણ કઢી સાથે બનાવી શકો છો ..તે જો સ્વાદ માં તીખી હોય તો ખાવાની વધુ મજા આવે છે. Stuti Vaishnav -
-
-
-
-
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#Cookpadindia#Cookpadgujrati ચોરાનું શાક એ એક ગુજરાતીઓની ટ્રેડીશનલ વાનગી છે.ચોળીનાં પણ અલગ અલગ પ્રકાર હોય છે સાથે અલગ અલગ પ્રકારથી લોકો બનાવતા હોય છે. ચોળીમાં ભરપૂર પ્રમાણમાં પોષ્કતત્વો , લો કેલેરી હોવાથી તે હેલ્થી વાનગી ગણાય છે. આ શાક સાથે કઢી,ભાત,રોટલી પરફેક્ટ લંચ અથવા ડીનર રીતે આપણે ગુજરાતી લોકો બનાવીએ છીએ. Vaishali Thaker -
-
-
-
લાલ ચોળી નું શાક (Lal Chori Shak Recipe In Gujarati)
સુકી લાલ ચોળી માં ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. ખુબ ઓછા સમયમાં સરળ રીતે બનતી, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી. #TT1 Post 3 Dipika Bhalla -
-
-
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16652224
ટિપ્પણીઓ