સેવ ટામેટાં શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Jagruti Karangiya @jagruti_karangiya
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્થમ તેલ મુકી.
- 2
લસણ કકળાવી
- 3
ટામેટાં એઙ કરો
- 4
બે મિનિટ ટામેટાં ચઙવા દયો
- 5
ત્યાર બાદ ચટણી.મીઠું નાખો
- 6
પછી સેવ નાખો
- 7
પછી જરુર મુજબ પાણી નાખી ચડવા દયો
- 8
શાક બના બાદ ઘાણા સમારી ને નાખો
- 9
Similar Recipes
-
-
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
-
-
-
-
સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#week3દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે Dipal Parmar -
-
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
ફુલાવર ટામેટાં નું શાક (flower Tomato Shak Recipe in Gujarati)
#GA4#week24આ શાક મેં વરાળ થી બનાવ્યું છે એટલે વધુ ટેસ્ટી લગે છે. Tejal Vijay Thakkar -
-
-
-
સેવ ટામેટા નું શાક (Sev Tomato shak Recipe in Gujarati)
#GA4#Week7કોઈ પણ કાઠિયાવાડી હોટેલ માં જાઓ કે કાઠિયાવાડી ઘર માં સેવ ટામેટા ના શાક વગર થાળી અધૂરી કેવાય મારા ઘર માં પણ કંઈ શાક ના હોય ત્યારે ફટાફટ આ સેવ ટામેટા નું શાક બનાવી દઉં છું Dipika Ketan Mistri -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15488194
ટિપ્પણીઓ (3)