સેવ ટામેટાં નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Jayaben Parmar @cook_35674262
સેવ ટામેટાં નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક લોયા મા તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય પછી થેમા રાઈ નાખો તે તતડે એટલે હીંગ નાખી સુધારેલ ટામેટાં નાખી સાંતળો પછી તેમા મરચુ પાઉડર ધાણાજીરુ હળદર સ્વાદ અનુસાર મીઠું નાખી હલાવી એક મિનિટ ચડવા દો બાદ થોડુ પાણી ઉમેરી ઉકળવા દો પછી સેવ નાખી એક મિનિટ રહેવા દો ઘટ થાય એટલે સર્વિંગ બાઊલ મા કાઢી કોથમીર થી ગારનીશિંગ કરો ગરમ ગરમ મોજ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી Vidhi V Popat -
-
-
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR6 Sneha Patel -
-
-
-
સેવ ટામેટા નુ શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
#CookpadTurns6 આજ સેવ ટામેટાં નુ શાક બનાવીયુ Harsha Gohil -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe in Gujarati)
સેવ ટામેટા નું શાક એટલે Jannat . ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી. Payal Bhaliya -
સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ગુજરાત ના દરેક ઘર માં સેવ ટામેટાં નું શાક બનતું હોય છે. અને રેસ્ટોરન્ટમાં પણ ગુજરાતી થાળી માં આ શાક હોય છે. આ શાક ખાટું, મીઠું અને સ્વાદિષ્ટ બને છે. Rashmi Pomal -
-
-
-
-
સેવ ટમેટાનુ શાક (Sev Tomato Sabji Recipe In Gujarati)
#GA4#Week7#Tomato સેવ ટમેટાનુ શાક બહુ જ જલ્દી થી અને સાવ સરળતા થી જ બની જાય છે. Devyani Mehul kariya -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#RC3#Redreceipe#cookpadindia Bindi Vora Majmudar -
-
-
-
સેવ ટામેટાં નું લસણિયું શાક (Sev Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
#MFF આ શાક ઝટપટ અને સરળતાથી થોડા ટાઈમ માં જ બની જાય છે.સ્વાદ પ્રમાણે તેમાં વેરીએસન કરી શકાય છે. Varsha Dave -
રાજસ્થાની સેવ ટામેટાં સબ્જી (Rajasthani Sev Tomato Sabji Recipe In Gujarati)
#KRC#cookpadindia#Cookpadgujaratiરાજસ્થાની સેવ ટામેટાં સબ્જી Ketki Dave -
સેવ ટોમેટો શાક (Sev Tomato Shak Recipe In Gujarati)
ફટાફટ બની જાય તેવુ સેવ ટામેટાં શાક આજ મેં બનવ્યુ. Harsha Gohil -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16257176
ટિપ્પણીઓ