સેવ ટામેટાં નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#RC3
#week3
દરેક ગુજરાતી ઘરો માં આ શાક બનતું જ હશે અને મારા ઘર માં તો બધા નું ફેવરીટ છે હું એક ડુંગળી ની ગ્રેવી વાળું પણ બનાવુ છું પણ આ ઝડપથી બની જાય અને સીમ્પલ ટેસ્ટ વાળું છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામજાડી સેવ
  2. 2મોટા ટામેટાં
  3. 3કળી લસણ સમારેલું
  4. 4 મોટા ચમચાતેલ
  5. 1/2 ચમચીરાઈ જીરું
  6. 1તીરખી લીમડો
  7. 2 ચમચીમરચું
  8. 1 ચમચીધાણાજીરું
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2ગરમ મસાલો
  11. 1 ચમચીખાંડ
  12. સ્વાદ મુજબ મીઠું
  13. કોથમીર થોડી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ટામેટાં અને લસણ ને સમારી લેવા

  2. 2

    હવે એક લોયા માં તેલ ગેસ પર મૂકો આવી જાય એટલે લસણ રાઈ જીરું લીમડો નો વઘાર કરો તતળે એટલે હિંગ ઉમેરો અને ટામેટાં ઉમેરો

  3. 3

    ટામેટાં ચડી જાય એટલે નરમ થઈ જાય એટલે મરચું હળદર મીઠું ધાણાજીરું ગરમ મસાલો ખાંડ ઉમેરી થોડું સાંતળો પછી 1 /2 ગ્લાસ જેટલું પાણી ઉમેરો અને પાણી ઉકલે એટલે સેવ ઉમેરી દયો

  4. 4

    સેવ એડ કર્યા પછી ગેસ બંધ કરી કોથમીરથી સજાવો અને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

ટિપ્પણીઓ

Similar Recipes