સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મીનીટ
૪ લોકો
  1. ૪ નંગટામેટાં
  2. ૧ વાટકીસેવ
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧/૨ ચમચીખાંડ
  5. ૧ ચમચીહળદર
  6. ૨ ચમચીધાણાજીરૂ
  7. ૩ ચમચીલાલ મરચુ પાઉડર
  8. ૧ ચમચીલસણની કટકી
  9. પાવળુ તેલ
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીજીરૂ
  12. ૧/૨ ચમચીહિંગ
  13. મીઠો લીમડો
  14. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૫ મીનીટ
  1. 1

    ટામેટાં કટ કરી લો તેલ ગરમ કરો તેમાં લસણ ની કટકી લીમડો રાઈ જીરું હિંગ હળદર ઉમેરી દો પછી ટામેટાં ઉમેરો મીઠું એડ કરો ધીમા તાપે ચઢવા દો

  2. 2

    ટામેટાં સોફ્ટ થાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ધાણાજીરું ઉમેરો પછી સેવ ઉમેરો પછી થોડું પાણી ઉમેરી દો ૨ મીનીટ સુધી કુક કરો

  3. 3

    તૈયાર છે સેવ ટામેટાં નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes