ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)

Shilpa Padhye Savani @shilpa_Annapurna
રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા લોટ માં મુઠી પડતું તેલ નાખી સહેજ સહેજ પાણી નાખી કડક લોટ બાંધી લો.
- 2
અને નાના નાના મુઠીયા કરી તેલ માં તળી લો.
- 3
હવે એને મિક્સર માં થી ઝીણા દલી લો
- 4
હવે એમાં સાકર ઉમેરો, જો તમારે ગોળ ઉમેરવાનો હોય તો ગરમ ઘી કરી તેમાં ગોળ નાખો અને હલાવો,અને પછી નાખો ડ્રાય ફ્રુટ, ઇલાયચી પાઉડર ઉમેરો. અને ગરમ ઘી ઉમેરી અને વ્યવસ્થિત મિક્સ કરો
- 5
હવે જેટલી સાઈઝ ના જોઈએ એટલા સાઈઝ ના લાડુ વાળો.
- 6
છેલ્લા ખસ ખસ માં રગદોળો.
તૈયાર છે ચૂર્માં ના લાડુ
Similar Recipes
-
ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો-oil recipes#લાડુ Jagruti Chauhan -
ચૂરમાં ના લાડુ (churma na laddu Recipe In Gujarati)
#GC #cookpadgujrati#cookpadindiaભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી હોય.પ્રસાદ વાત ની હોય તો ગણપતિ બાપા ને સૌથી વધુ આ ચૂરમા ના લાડુ ભાવે. ગુજરાત ની આ પારંપારિક મીઠાઈ છે પેલા લગન પ્રસંગ હોય કે કોઈ પણ નાનામોટા ખુશી નાં સમાચાર હોય તો ઘર માં લાડુ બનાવવા મા આવતા.શુદ્ધ દેસી ઘી મા બનતા લાડુ ખૂબ જ પોષ્ટિક છે. Bansi Chotaliya Chavda -
-
-
ચૂરમાં ના લાડુ (churma ladu recipe in Gujarati)
#GA4#week14#ladooલાડું એ ગુજરાતીઓ નાં પ્રિય છે ઘણી પ્રકાર નાં બને છે.. ચુરમા નાં, ખજૂર નાં, બુંદી નાં, મગજ નાં વગેરે અહીં ચુરમા નાં લાડું બનાવીશુ સારા નરસા પ્રસન્ગે લાડું જમણવાર મા હોય જ છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાં લાડુઆજે બાપ્પા ને ચૂર્મા ના લાડુ નો પ્રસાદ મા ધરાવ્યા.ગણપતિ બાપ્પા મોરયા 🙏🏼🙏🏼 Deepa Patel -
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુર્થી એટલે 10 દિવસ માટે ઉજવાતા ગણેશોત્સવ ની શરૂઆત. બાપ્પા ની પધરામણી એટલે ભક્તિ મય વાતાવરણ. અવનવા પ્રસાદ અને નીતનવી વાનગીઓ ની મજા. અહીં મેં ચુરમા લાડુ બનાવ્યાં છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
ચૂરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
Happy women's day friendsઆજે મેં ચૂરમા ના લાડુ વૈશાલી બેન ને dedictate કરુ છું.#WD Chhaya panchal -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી રેશીપી ચેલેન્જ.અત્યારે ગણેશ ફેસ્ટીવલ ચાલી રહયો છે.તો મે માટીના ગણપતિ દાદા બનાવ્યા છે.અલગ અલગ પ્રસાદી ધરી એ છીએ.મે ચુરમા ના લાડુ બનાવયા છે. RITA -
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#શ્રાવણઆમ તો ચુરમા ના લાડુ ગોળ નો ઉપયોગ કરી ને જ બનાવાય છે પણ આજે મે અહિ ખાંડ નો ઉપયોગ કરી ચુરમા ના લાડુ બનાવ્યા છે તો તમે પણ બનાવી ટ્રાય કરજો.ખુબ જ મસ્ત બને છે. Sapana Kanani -
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ચુરમાના લાડુ એ ગણેશ ચતુર્થી ના તહેવાર વખતે બનાવવામાં આવતી ગુજરાતની ખુબજ લોકપ્રિય મીઠાઈ છે. જેમ મહારાષ્ટ્રમાં મોદકનો પ્રસાદ ધરાવવામાં આવે છે એ જ રીતે ગુજરાતમાં ચુરમાના લાડુ નો પ્રસાદ ધરાવવામાં આવે છે.ચુરમાના લાડુ ગોળ અથવા તો ખાંડમાંથી પણ બનાવી શકાય. આ રેસિપીમાં ખાંડમાંથી ચુરમાના લાડુ બનાવવામાં આવ્યા છે. લાડુ બનાવવા માં થોડો સમય અને મહેનત લાગે છે પણ લાડુ ખાવાની મજા જ કંઈ અલગ છે.લાડુને પ્રસાદ તરીકે ધરાવવામાં આવે છે પણ જો આ લાડુ રીંગણ બટાકા ના ગુજરાતી શાક, લગ્ન જેવી દાળ, ભાત અને રોટલી સાથે પીરસવામાં આવે તો જમણની મજા અનેક ગણી વધી જાય છે.#GC spicequeen -
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણેશ ચતુરથી હોય અને લાડુ ના બને એવું તો બને જ નહિ ને? ગણપતિ બાપ્પા નો પ્રસાદ લાડુ બનાવ્યા છે..તમને પણ recipe ગમશે.. Sangita Vyas -
-
-
-
-
ચૂરમાં ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR#PRગણપતિ બાપા ના પ્રિય લાડુ ..ઘણી વેરાયટી ના બને છે પણ ગુજરાત માં મુખ્યત્વે ચૂરમાં ના લાડુ ધરાય છે...જે ગોળ અને ખાંડ ના બને છે... KALPA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15489363
ટિપ્પણીઓ (4)