ચુરમાં નાં લાડુ (Churma Ladoo Recipe in Gujarati)

Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
Bhuj
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

55 મિનિટ
  1. 500ગ્રામ ઘઉં નો જાડો લોટ
  2. 400 ગ્રામસમારેલો ગોળ
  3. 300 ગ્રામઘી
  4. 2 ગ્લાસગરમ પાણી
  5. 2 ચમચીઇલાયચી પાઉડર
  6. 2 ચમચીજાયફળ પાઉડર
  7. 1 વાટકીસમારેલા કાજુ બદામ કીસમીસ
  8. 1 વાટકીખસખસ
  9. 500 ગ્રામતેલ

રાંધવાની સૂચનાઓ

55 મિનિટ
  1. 1

    એક બાઉલ મા લોટ ઉમેરી તેમાં 1 વાટકી તેલ ઉમેરી મિક્સ કરી ને ગરમ પાણી ઉમેરી ને કડક લોટ નાં મુઠીયા વાળી લો.

  2. 2

    એક પેન મા તેલ ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ થાય એટલે તેમાં વાળેલા મુઠીયા ને બ્રાઉન રંગ નાં તળી લો.

  3. 3

    હવે મુઠીયા નાં કટકા કરી તેને મિક્સર મા જીણું પીસી લો.

  4. 4

    એક બીજા પેન મા ઘી ઉમેરી ગેસ પર ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ગોળ ઘી મા ઓગળી જાય એટલે પીસેલા લોટમાં ઉમેરી દો

  5. 5

    બધું મિક્સ કરી પછી તેમાં સમારેલા કાજુ બદામ કીસમીસ ઇલાયચી જાયફળ પાઉડર ઉમેરી મિક્સ કરી ને લાડુ વાળી લો.તેમાં ઉપર ખસખસ લગાવી દો.

  6. 6

    તૈયાર થયેલા ગોળના લાડુ ભોગ માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Bhatt
Payal Bhatt @homechef_payal26
પર
Bhuj
"No one is born a great Cook, one learns by doing it!" Love to cook & explore new recipes... ❤️
વધુ વાંચો

Similar Recipes