ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
Vadodara
શેર કરો

ઘટકો

35 મિનિટ
12 નંગ
  1. 500 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 50 ગ્રામઘી મોણ માટે
  3. 5 ચમચીમિક્સ ડ્રાય ફ્રુટ
  4. 1 ચમચીઇલાયચી પાઉડર
  5. 1 ચમચીખસ ખસ
  6. 200 ગ્રામગોળ
  7. 200 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    ઘઉં નો કરકરો લોટ લો.અને તેમાં ઘી નું મોણ નાખીને લોટ બાંધી લો.લોટ સેજ કડક બાંધવો.

  2. 2

    હવે આ લોટ ને રેસ્ટ અપો.પછી તેમાં થી ભાખરી બનાવી લોઢી પર સેકી લો. પછી તેને મિક્સચ માં ભૂકો કરી લો.

  3. 3

    હવે એક પેન માં ઘી લો.તે ગરમ થાય એટલે ગોળ નાખી દો.પછી ધીમા તાપે હલાવતા રહો.ગોળ જ્યાં સુધી ઉપર ના આવે ત્યાં સુધી.પછી આ મિક્સચે ને ભાખરી ના ભુક્કા પર નાખી દો.અને તેમાં ડ્રાય ફ્રુટ, ઇલાયચી પાઉડર અને ખસ ખસ નાખી મિક્સ કરો

  4. 4

    હવે આ ગરમ મિક્સ માં થી લાડુ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chauhan
Jagruti Chauhan @janu_3004
પર
Vadodara

Similar Recipes