રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરને બે-ત્રણ પાણીએ ધોઈ તેને પાંચથી છ કલાક પલાળો કુકર માં મીઠું નાખી ૫ થી ૬ સુધી સીટી વગાડી લો
- 2
એક પેનમાં તેલ નાખી તેલ ગરમ થાય એટલે તેમાં કાંદા નાખો એક મિનિટ સાંતળી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો તે સંતળાઈ જાય એટલે તેમાં ઝીણું સમારેલું લીલું લસણ નાખો
- 3
બધું સરખી રીતે મિક્ષ કરો બે મિનિટ પછી તેમાં ટામેટા નાખો સાંભળી અને અને તેનું ઢાંકણું બંધ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી ધીમા તાપે થવા દો ત્યારબાદ તેમાં બધા સૂકા મસાલા નાખો સાંતળી અને બે મિનિટ માટે થવા દો ત્યારબાદ તેમાં બાફેલી તુવેરને નાખો અને મીડીયમ તાપે થવા દો છેલ્લે તેમાં કોથમીર અને મીઠું અને લીંબુનો રસ નાખો અને ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઈ લો
- 4
અને તેને કાંદા ની રીંગ ચવાણું તમે ઝીણી સેવ પણ લઈ શકો સર્વ કરો
Similar Recipes
-
-
-
-
-
વેજ તુફાની ઢાબા સ્ટાઇલ (Veg Toofani Dhaba Style Recipe In Gujarati)
#CB6 મોટેભાગે આપણે રેસ્ટોરન્ટમાં જે સબ્જી માં ક્રીમ કાજુ બદામ મગજતરીના પેસ્ટ ક્રીમ વાપરવામાં આવે છે પણ અહીં મેં ઢાબા સ્ટાઈલ ઉપરની કોઈપણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર સબ્જી બનાવી છે છતાં ટૅસ્ટ માં એકદમ સુપર બને છે ફ્રેન્ડ તમે પણ ઘરે ટ્રાય કરજો Arti Desai -
જૈન તુવેરના ટોઢા (Jain Totha Recipe In Gujarati)
#TT2#cookoadindia#,cookpadgujarati#સૂકીતુવેર सोनल जयेश सुथार -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2 આમ તો ઘણી રીતે અને ઘણી જગ્યાએ આ શાક બનાવવા મા આવે છે. મેં આ શાક ખૂબ સરળ રીત થી બનાવ્યું છે ખૂબ ટેસ્ટી લાગે છે એક વાર આવી રીતે ટ્રાય જરૂર કરજો. Manisha Desai -
-
-
-
લીલી તુવેર ના ટોઠા (Lili Tuver Totha Recipe In Gujarati)
#CWM1 #Hathimasala#MBR6સૂકી તુવેર ના ટોઠા બધાજ બનાવતા હોય છે, પણ મેં આજે લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે એ પણ લીલા મસાલા સાથે. Bina Samir Telivala -
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ફ્રેન્ડસ , મહેસાણા ના ફેમસ ટોઠા એટલે સુકી તુવેર માંથી બનતું ટેસ્ટી શાક . જનરલી આ શાક ભાત, બાજરીના રોટલા, બ્રેડ સાથે સર્વ કરવા માં આવે છે. asharamparia -
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#Week 10# તુવેર ના ટોઠા સાથે ચોખા ની ધેસ.તુવેર ના ટોઠા ની સાથે દહીવાળી ચોખાની ધેસ એ ચાણસ્મા અને મહેસાણાના પ્રાચીન ઓરીજનલ વખણાતું one meal ફૂડ છે.જે ચોખાની ધેસ સાથે ખુબ જ સરસ લાગે છે. આજે મેં તુવેર ના ટોઠા અને સાથે ચોખાની દહીવાળી ધેસ બનાવી છે. Jyoti Shah -
-
-
-
ટોઠા (Totha Recipe In Gujarati)
#TT2ઠોઠા એ લીલી તુવેર અથવા સુકી તુવેર માથી બનતી મહેસાણાની પ્રસિદ્ધ વાનગી છે જે શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે ઠોઠા બ્રેડ કે બાજરીના રોટલા સાથે સર્વ કરવામાં આવે છે પરંતુ મારા બાળકોને ઠોઠા ભાત સાથે પસંદ છે તેથી મેં અહીંયા અને ભાતની સાથે સર્વ કર્યા છે sonal hitesh panchal -
મહેસાણા ફેમસ ટોઠા (Mehsana Famous Totha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#TT2 Sneha Patel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15526704
ટિપ્પણીઓ