કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને ધોઈ તેને છીણીથી છીણી લો. દહીંને વલોવીને તેમાં ખાંડ, મીઠું,સમારેલું લીલું મરચું, શેકેલા જીરાનો પાઉડર અને છીણેલી કાકડી નાખી હલાવીને મિક્સ કરો. પછી ફ્રિજમાં ઠંડુ થવા મૂકો.
- 2
હવે તૈયાર છે કાકડીનું રાઇતું. Simple અને ઝટપટ તૈયાર થઈ જાય તેવો કાકડીનું રાઇતું. તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી દાડમના દાણા નાખી સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
કાકડી દાડમ નું રાઇતું (Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#MBR6#week6આ કાકડીનું રાઇતું ઉનાળામાં ખૂબ જ ઠંડક આપતું રાઇતું છે. સરસ લાગે છે.સર્વ કરી શકાય. Dr. Pushpa Dixit -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
-
કેળા કાકડી દાડમ નું રાઇતું (Banana Cucumber Pomegranate Raita Recipe In Gujarati)
#SSR#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
ગાજર કાકડી નું રાઇતું (Gajar Kakdi Raita Recipe In Gujarati)
આજે મેં ગાજર અને કાકડીનું રાઇતું બનાવ્યું છે. Sonal Modha -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15520152
ટિપ્પણીઓ (2)