રાંધવાની સૂચનાઓ
- 1
એક કૂકરમાં તેલ મીઠુ હળદર નાખી તુવેરને બાફી લો એક પેનમાં તેલ ગરમ કરો જીરું નાખો જીરું થઈ જાય એટલે તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લો પછી લીલું લસણ નાખી સાંતળી લો પછી તેમાં લીલી ડુંગળી અને ડુંગળી નાખી સાંતળી લો સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા નાખી ફાસ્ટ ગેસ પર સાંતળી લો ટામેટા સંતળાઈ જાય એટલે તેમાં હળદર ધાણાજીરું પાઉડર પાઉડર કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો નાખી મિક્સ કરી મસાલા ને સાંતળી લો પછી તેમાં બાફેલી તુવેરને નાખી દો અને મિક્સ કરી લો હવે તેમાં મીઠું નાખી મિક્સ કરી લો થોડી વાર ચઢવા દો
- 2
- 3
થોડી થોડી વારે હલાવતા રેહવું ટોઠા થઈ જાય એટલે છેલ્લે તેમાં કસૂરીમેથી નાખી દો અને સર્વિંગ પ્લેટમાં લઇ ઉપર સેવ લીલી ડુંગળી અને લીલા લસણથી ગાર્નીસ કરી દો હવે એક વાઘરીયામાં તેલ ગરમ કરો તેમાં લીલું લસણ સૂકું લસણ નાખી સાંતળી લો પછી તેમાં લાલ મરચું પાઉડર મેથિયાનો મસાલો નાખી વઘારને ટોઠામાં નાખી દો અને રોટલા સાથે સર્વ કરો
- 4
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#TT2#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
-
-
-
-
-
-
-
ટોઠા (Totha Recipe In Gujarati)
આ લીલી તુવેર ની બનાવેલી છે અને ગુજરાત મહેસાણા મા બહુ ફેમસ છે #TT2 Dhruti Raval -
મસાલા દાલ ખીચડી(MASALA Dal khichdi recipe in Gujarati)
#GA4#week7#ખીચડી#મસાલા ખીચડી Arpita Kushal Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
શિયાળા ની મસ્ત ઠંડી માં અમને બધા ને ભાવતા તીખા.... અને ગરમા ગરમ ટોઠા... #CB10 Week 10 Megha Parmar -
-
-
-
-
લીલી તુવેરના ટોઠા (Green Tuver Totha Recipe In Gujarati)
#CB10 શિયાળા માં સૌથી વધુ લીલાં શાકભાજી મળે છે ખાસ કરી ને લીલી તુવેર સૌથી વધુ.શિયાળ આરોગ્યવર્ધક ગણાય છે કેમકે આ ઋતુમાં જ સૌથી વધુ આરોગ્યવર્ધક ખોરાક થી શરીર ને તંદુરસ્ત બનાવી શકાય છે.આજે મે અહીં લીલી તુવેર ના ટોઠા બનાવ્યા છે. Nidhi Vyas -
ટોઠા (Totha recipe in Gujarati)
#TT2#cookpadgujarati#cookpadindia ટોઠા એ મહેસાણાની ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે આ વાનગી શિયાળાની સિઝન દરમ્યાન વધુ બનાવવામાં આવે છે. આ વાનગીમાં સુકી તુવેર ના દાણા નો ઉપયોગ કરવામાં આવે છે આ ઉપરાંત શિયાળામાં જ્યારે લીલી તુવેર સરસ આવે છે ત્યારે લીલી તુવેર માંથી પણ લીલી તુવેર ના ટોઠા બનાવી શકાય છે. આ વાનગી બનાવવા માટે લીલું લસણ અને લીલી ડુંગળી નો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. ટોઠા ને બ્રેડ, બાજરાના રોટલા કે રોટલી સાથે સર્વ કરી શકાય છે. આ ઉપરાંત તેની સાથે સાઇડ ડીસ તરીકે સલાડ, પાપડ અને છાશ પણ સર્વ કરવામાં આવે છે. તો ચાલો જોઈએ શિયાળાની ઠંડી ઉડાડી દે તેવા તીખા અને સ્વાદિષ્ટ ટોઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ટોઠા (Totha recipe In Gujarati)
#MW2ટોઠા શિયાળાની સિઝનમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. ટોટા ટેસ્ટી હોવાની સાથે હેલ્ધી પણ છે. તેમાં લીલા શાકભાજી આવે છે એટલે તે ખૂબ જ હેલ્ધી છે. તો ચાલો હવે આપણે તુવેર ના ટોઠા બનાવીએ. Nita Prajesh Suthar -
-
ટોઠા (Totha Recipe In Gujarati)
આજે મે સૂકી તુવેરના ટોઠા બનાવ્યા છે જે મહેસાણા ના ટોઠા ખૂબ જ પ્રખ્યાત છે તો મે આજે પહેલી વખત જ બનાવ્યા છે#TT2 ટોઠા Sonal Modha -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
કઠોળ માંથી સૌથી વધુ પ્રોટીન રહેલું હોય છે..તુવેર અને ચણા સૌથી વધુ પ્રોટીન વર્ધક માનવામાં આવે છે .દરેક ઘર માં અઠવાડિયે એક વાર તો કઠોળ બનતું જ હોય છે .તુવેર ના ટોઠા મહેસાણા, ઉત્તર ગુજરાત,કાઠિયાવાડ અને સૌરાષ્ટ્ર માં બનાવવા માં આવે છે..અહી મે સુકી તુવેર ના ટોઠા થોડા ઘણા ફેરફાર સાથે બનાવ્યા છે .. Nidhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ (5)