ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

Jigna Sanjay
Jigna Sanjay @Jignasanjay14
શેર કરો

ઘટકો

  1. 1 કપબેસન
  2. 250 ગ્રામખાંડ
  3. ઘી તળવા માટે
  4. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બેસન મા પાણી ઉમેરી ખીરૂ તૈયાર કરવુ

  2. 2

    ખાંડ ડૂબે તેટલુ પાણી ઉમેરી એક તાર ની ચાસણી તૈયાર કરવી

  3. 3

    ઘી ગરમ કરવા મૂકો કાણા વાળો જરો લઇ તેમા ઉપર ખીરૂ રેડી બુંદી પાડવી. મધ્યમ તાપે તળી લેવી પછી બહાર કાઢી ચાસણી મા રાખવી 1/2 કલાક રાખવી ઉપરથી ઇલાયચી ઉમેરી શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Sanjay
Jigna Sanjay @Jignasanjay14
પર

Similar Recipes