સ્વીટ બુંદી (Sweet Boondi Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિગ
  1. બુંદી માટે
  2. 1 કપચણાના લોટ
  3. 3/4 કપપાણી
  4. ચપટીફુડ કલર
  5. ચપટીસોડા
  6. તળવા માટે તેલ
  7. ચાસણી કરવા માટે
  8. 1 કપખાંડ
  9. ખાંડ ડુબી એટલુ પાણી
  10. કેસર ઇલાયચી પાઉડર
  11. બદામ ની કતરણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ લોટ ને ચાળી લો ત્યાર બાદ તેમા જરુર મુજબ પાણી નાખી કલર ને સોડા નાખી ભજીયા જેવુ બેટર તૈયાર કરો તેને 10 મિનિટ સુધી રેવા દો

  2. 2

    હવે ગેસ ચાલુ કરી પેન મુકી ખાંડ નાખી પાણી નાખી ખાંડ ઐગળે ત્યા સુધી ગરમ કરો પછી તેમા કેસર ને ઇલાયચી નાખી ગેસ બંધ કરો

  3. 3

    હવે ગેસ ચાલુ કરી તેલ ગરમ કરવા મુકો પછી જારા ની મદદ થી બુંદી પાડી લો આ રીતે બધી બુદી પાડી લો ત્યાર બાદ તેને ચાસણી મા નાખી 1 કલાક રેવા દો.

  4. 4

    તો તૈયાર છે સ્વીટ બુંદી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes