સ્વીટ ડ્રાયફ્રુટ બુંદી(sweet dryfruit boondi in Gujarati)

સ્વીટ ડ્રાયફ્રુટ બુંદી(sweet dryfruit boondi in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા ચાસણી કરી સાઈડ માં મૂકી દેવી.તો ચાસણી માટે 100 ગ્રામ ખાંડ માં 300 ગ્રામ પાણી નાખી ને ઉકાળવી ને 1 તાર ની ચાસણી બનાવી.પાણી વધુ રાખવું પડે કેમક ઓછા પાણી થઈ બુંદી પાણી ચૂસી લે તો કોરી થઈ જાય.
- 2
ચણા ના લોટ ને પાણી નાખી ને તેનું બેટર ત્યાર કરવું.ને તેલ ગરમ મૂકી દેવું.તેલ પહોળા વાસણ માં મુકું જેથી બુંદી પાડિયે ત્યારે છૂટી પડે ને ભેગી ના થાય
- 3
બુંદી 3 રીતે પાડી શકાય.1 ચારણી માં તેલ નું ઉપર મૂકી સીધું જે બેટર છે એ નાખી ચમચી ફેરવા થી, 2 ખમણી પર બેટર નાખી ચમચી ફેરવવાથી, 3 જારો હોય તેમા બેટર નાખી ચમચી ફેરવી બુંદી ડાયરેક્ટ ગરમ તેલ માં પાડવી.
- 4
બને બાજુ ને ખખડી જાય તેવી તળવી.ત્યાર બાદ 2 મિનિટ ઠરવા દેવી
- 5
હવે જે ચાસણી ત્યાર છે તેમ આપડે જે બુંદી તળી ને કાઢી તેમાં નાખી હલાવો.ને બધી જ બુંદી માં ચાસણી પહોંચે એ બાદ થોડી ચાસણી દેખાવી જોય.
- 6
10 મિનિટ બાદ જે વધારા ની ચાસણી છે તે બધી સોસાય ગઈ હશે ને એકદમ બહાર જેવી સોફ્ટ બુંદી ત્યાર થઇ ગઇ હશે
- 7
હવે તેમાં કાજુ, કિસમિસ મિક્સ કરો ને થોડા માથે ભભરાવો.ગુલાબ ની પંખુડી હોય તો સર્વ કરવા સમયે ઉપર મુકો.લો ત્યાર છે ડ્રાયફૂટ સ્વીટ બુંદી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટ અંજીર ઘૂઘરા(dryfruit Anjir ghughra recipe in Gujarati
#વિકમીલ2#સ્વીટ રેસિપિસ#પોસ્ટ14#માઇઇબુક#પોસ્ટ15 Sudha Banjara Vasani -
-
-
-
-
બુંદી(boondi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૫ આજ ની રેસીપી ઝડપથી ઘરે બની જાય તેવી સ્વીટ છે Nipa Parin Mehta -
# નમકીન બુંદી(namkin boondi in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ4આપણે સેવબુંદી ફરસાણ માં લઈએ છીએ તો તેમાં જે ખારી એટલે કે નમકીન બુંદી બનવા ની આજે આપને જણાવીશNamrataba parmar
-
સ્વીટ બુંદી(Sweet boondi Recipe in Gujarati)
#કૂકબૂકદિવાળીના તહેવાર ઉપર આજે મે ઘરે સ્વીટ બુંદી બનાવેલી ડ્રાય ફુટ પર નાંખેલા હું અવાર નવાર ઘરે બનાવુ છુ મારા બાળકોને ખૂબ જ પસંદ છે અને બવ ઓછા ટાઈમ મા બની જ્તી હોય છે. Komal Batavia -
સ્વીટ હાર્ટ શક્કરપારા(sweet heart Shakkarpara in Gujarati)
#વિકમીલ2#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ13 Nehal Gokani Dhruna -
મીઠી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ib મારા ફેમિલીની ફેવરીટ ડીશઅમારા ઘરમા બધાની ફેવરિટ મીઠાઈ મીઠી બુંદી છે.મીઠી બુંદી સાથે ભાવનગરી ગાઠીયા અને બટાટાનુ રસાવાળું શાક બધાનું ફેવરિટ છે..... Jyotiben Dave -
-
-
-
મીઠી બુંદી (Sweet Boondi Recipe in Gujarati)
#MAમારી માં ની રસોઇ વિશે જેટલું કહું એટલું ઓછું છે એક માં જ હોય છે જે સૌથી વધુ લાડ લડાવ્યા કરે અને સાથે સાથે સંસ્કારો નું સિંચન પણ કરે દીકરી ને મોટી કરી તેને અવનવી વાનગીઓ સિખવડવી એ માં ખૂબ સારી રીતે કરી જાણે મારી મમ્મી એ મને બવ બધી રેસીપી સિખવી છે પણ સાચું કહું એનો સ્વાદ તો અદભુત હોય છે કારણ કે તેની રસોઇ માં પ્રેમ ભારોભાર ઉમેર્યો હોય છે તો ચાલો આજે મારી ફેવરિટ મારા મમી જેવી રીત થી મીઠી મીઠી બુંદી બનાવીશું. આ સિમ્પલ રેસીપી છે પણ બુંદી જેવી મીઠી છે. Mayuri Unadkat -
મીઠી બુંદી ના લાડુ (Sweet Boondi Ladoo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
-
-
એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ (Exotica Dryfruit Sweet Recipe In Gujarati)
#RC2એક્ઝોટિકા ડ્રાયફ્રુટ સ્વીટ એ ડ્રાય ફુટ અને વ્હાઈટ ચોકલેટ થી બનેલી છે તેથી બાળકોને અને મોટા બધાને પસંદ આવે છે ડ્રાયફ્રુટ ના લીધે હેલ્ધી અને ચોકલેટ ના લીધે ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
-
-
-
-
-
-
-
છુટી બુંદી (Chhuti Boondi recipe in Gujarati)
#Famમારા ઘરે ઠાકોર જી અને બાળકોને બહુ જ ભાવે તો હુ ઈનસ્ટ્ન્ટ ૧૦ મિનિટ મા બનાવી આપુ. Avani Suba -
-
મીઠી બુંદી (sweet boondi recipe in Gujarati)
#સુપરશેફ૨મારી દીકરી ને મીઠી બુંદી ખૂબજ ભાવે છે.તો આજે મેં એના માટે કલરફૂલ બુંદી બનાવી છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે. Bhumika Parmar -
ગળી બુંદી (Sweet Boondi Recipe In Gujarati)
#ff3 અમારે સૌરાષ્ટ્ર માં 4થી સાતમ આઠમ ચાલું થઇ જાય . એટલે લગભગ રોજ મીઠાઈ હોય. ને ઘેર બનાવી વધુ ગમે ને પહેલા બહાર થી એટલું લાવવા નો રિવાજ ન હતો. મારા સાસુ એ શીખવ્યું છે. HEMA OZA -
ચણાની દાળના સ્વીટ મરચાં
#વીકમીલ૨#સ્વીટ#માઇઇબુક#post5તીખા મરચા તો બધાએ ખાધા જ હોય. આજે હું લઈને આવી છું સ્વીટ મરચા જે દેખાવમાં મરચાં છે પણ ખાવામાં મીઠાઈ છે. Kiran Solanki
More Recipes
ટિપ્પણીઓ