રોટલી નુડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)

Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028
શેર કરો

ઘટકો

1 કલાક
4 લોકો
  1. 1 બાઉલ કોબી
  2. 1કેપ્સિકમ
  3. 4ડુંગળી
  4. 12રોટલી
  5. 1લસણ
  6. 1ઈંચ આદુ
  7. મીઠુ
  8. લાલ મરચું
  9. 1/2 ચમચી વિનેગર
  10. 4 ચમચીસોયાસોસ
  11. 4 ચમચીરેડ ચીલી સોસ
  12. ઓઇલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ઓઇલ લેવાનું પછી તેમાં લસણ નાખવું પછી બધા વેજિટેબલ નાખવા પછી થોડી વાર ચડાવા દેવું તેમાં મીઠુ લાલ મરચું નાખવું

  2. 2

    પછી આદુ નાખવું પછી મિક્સ કરવું પછી સોયાસોસ નાખવું

  3. 3

    પછી ચીલી સોસ નાખવું પછી મિક્સ કરો પછી રોટલી નુડલ્સ નાખવી પછી હલાવી લો થઇ ગઈ તૈયાર નુડલ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Dodiya
Pooja Dodiya @Poojacook_30191028
પર

Similar Recipes