લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)

Mittu Dave
Mittu Dave @Mittu12

ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO

લેફટઓવર રોટલી ના નુડલ્સ (Leftover Rotli Noodles Recipe In Gujarati)

ઘઉં ના લોટ ના નુડલ્સ હોવાથી બાળકો માટે એક દમ હેલ્ધી છે ને એક નાસ્તા નો ઓપ્શન મળી જાય છે. #LO

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૬ નંગવધેલી રોટલી
  2. ડુંગળી લાંબી સમારેલી
  3. ટામેટું સમારેલું
  4. લીલાં મરચાં લાંબી ચીરી
  5. ૧ કપલાંબી સમારેલી કોબીજ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. ટેબ સ્પૂન લાલ મરચું પાઉડર
  8. ૧ ટે સ્પૂન સોયા સોસ
  9. ૧ ટે સ્પૂન રેડ ચીલી સોસ
  10. ૧ ટે સ્પૂન ગ્રીન ચીલી સોસ
  11. ૧/૨ ટે સ્પૂન વિનેગર
  12. ૧ ટે સ્પૂનલસણ,આદુ ની પેસ્ટ
  13. ૨ ટે સ્પૂનટોમેટો કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રોટલી ને લાંબી સમારી લેવી.

  2. 2
  3. 3

    પછી એક કડાઈ માં તેલ મૂકી તેમાં ડુંગળી,લસણ,આદુ ની પેસ્ટ, ટામેટું,મરચું, કોબીજ,સાંતળી લેવા.

  4. 4

    પછી તેમાં સોયા સોસ, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ટોમેટો કેચઅપ,વિનેગર,મીઠું,લાલ મરચું,નાખી હલાવવું.

  5. 5

    પછી તેમાં લાંબી સમારેલી રોટલી નાખી મિક્સ કરવું,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mittu Dave
Mittu Dave @Mittu12
પર

Similar Recipes