સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#mr
#CookpadIndia
#Cookpadgujarati
#Saffronchiapudding
મિલ્ક રેસીપી કોનટેસ્ટ ચાલી રહી છે તો મે એક ડાયેટ બ્રેક ફાસ્ટ માં લઈ શકાય તેવી રેસીપી બનાવી છે. જેમાં તમને ગમે એવું વેરીએશન પણ કરી શકો. અને આ રેસીપી બનાવવામાં પણ ખૂબ સરળ અને ઝડપથી બની જાય તેવી છે. આમ પણ મને કિવીક બને એવી રેસીપી બનાવી ખૂબ ગમે તો આ રેસીપી હું ઘણી વાર સાંજના થોડીક ભૂખ હોય ત્યારે ખાશ બનાવી લેતી. તો તમે પણ એકવાર બનાવી જુઓ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1-1/2 કપદૂધ
  2. 2 ટેબલ સ્પૂનચીઆ સીડ્સ
  3. 4 ટેબલ સ્પૂનઓટ્સ
  4. 10-12કેસરના તાતણા
  5. 4 ટે સ્પૂનખાંડ
  6. 1 ટે સ્પૂનમધ
  7. 1 નંગસફરજન કટ કરેલું
  8. 2 ટે સ્પૂનબ્રાઉન ખાંડ
  9. 1 ટે સ્પૂનબટર
  10. ગાનીૅશ કરવા માટે રાસબરી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક પેનમાં દૂધ લઈ તેને એક બોઈલ આવે ત્યા સુધી ગરમ કરો. હવે તેમાં ચીઆ સીડ્સ, કેસરના રેસા, ખાંડ અને ઓટ્સ ઉમેરી 10 મિનિટ ફરી ગરમ કરો. હવે આ મીકક્ષર ને ઠંડુ થવા દો ત્યારબાદ 4-5 કલાક ફ્રિજ માં રાખો.

  2. 2

    મિલ્ક સેટ થઈ જાય પછી સફરજન ને કટ કરી લો. હવે પેનમાં બટર લો તેમાં સફરજન એડ કરો 2 થી 3 મિનિટ કુક કરો હવે બ્રાઉન ખાંડ ઉમેરી ફરી કુક કરો. કલર ચેન્જ થાય એટલે ગેસ ઓફ કરી એક પ્લેટમાં ઠંડુ થવા દો.

  3. 3

    હવે એસેમ્બલ કરવા માટે 3 નાની મોટી સાઈઝ ની જાળ લો. તેમાં પહેલાં બનાવેલ મિલ્ક એડ કરો. ઉપર સફરજન મુકો, ચપટી તજ નો પાઉડર સિંપ્રન્કલ કરી દો. ઉપર એક રાસબરી મુકી ગાનિૅશીં કરો.

  4. 4

    તો તૈયાર છે ફટાફટ બની જાય અને ખાસ ડાયેટ માટે પ્રી-ફર કરી શકાય એવો બ્રેક ફાસ્ટ સેફરોન ચીઆ પુડિંગ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes