પુડિંગ(pudding Recipe in Gujarati)

Saloni Chauhan @Salonipro11
પુડિંગ(pudding Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ગ્લાસ લો અને તેમાં ચિયા સિડ્સ નાખો અને તેને દૂધમાં પલાળી દો.
- 2
હવે સફરજન અને કેળા ને નાના ટુકડામાં કાપી લો.
- 3
હવે કાપેલા ફ્રૂટને દૂધમાં ઉમેરી દો.
- 4
હવે તેમાં બે ચમચી જેટલું મધ ઉમેરો અને ફ્રિજમાં ઠંડુ થવા માટે રાખી દો.
- 5
છેલ્લે બ્લૂબેરી થી સજાવો અને ચિયા ફ્રુટ પુડીંગ નો આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચિયા વિથ ઇસબગુલ હેલ્થી પુડિંગ (Chia Isabgol Pudding Recipe In Gujarati)
#GA4#Week 17#Chia #ચિયા તેમજ ઇસબગુલ માં વિટામિન પ્રોટીન ફાઇબર ભરપૂર છે ચિયા ચરબીને ઘટાડે છે ઇસબગુલ આંતરડાને સાફ કરે છે માટે હેલ્ધી તો છે અને આડઅસર કોઈ નહિ ઉનાળામાં ઠંડક પણ આપે છે. બનાવવામાં કોઈ ઝંઝટ પણ નહીં. Chetna Jodhani -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#RB11રસોઈ શો ના જાણીતા એક્સપોર્ટ Dipika Hathiwala ji એ Zoom app પર આ રેસિપી લાઈવ સેશન દરમિયાન શીખવેલી. આ રેસિપી ઝડપથી બની જાય તેવી તેમજ ખૂબ જ સ્વાદિષ્ટ ટેસ્ટી અને હેલ્ધી છે Ankita Tank Parmar -
ડ્રાયફ્રુટ ચિયા પુડિંગ (Dryfruit Chai Pudding Recipe in Gujarati)
#dryfruitchiapudding#GA4#Week17 Shivani Bhatt -
સેફરોન ચીઆ પુડિંગ (Saffron Chia Pudding Recipe In Gujarati)
#mr#CookpadIndia#Cookpadgujarati#Saffronchiapudding મિલ્ક રેસીપી કોનટેસ્ટ ચાલી રહી છે તો મે એક ડાયેટ બ્રેક ફાસ્ટ માં લઈ શકાય તેવી રેસીપી બનાવી છે. જેમાં તમને ગમે એવું વેરીએશન પણ કરી શકો. અને આ રેસીપી બનાવવામાં પણ ખૂબ સરળ અને ઝડપથી બની જાય તેવી છે. આમ પણ મને કિવીક બને એવી રેસીપી બનાવી ખૂબ ગમે તો આ રેસીપી હું ઘણી વાર સાંજના થોડીક ભૂખ હોય ત્યારે ખાશ બનાવી લેતી. તો તમે પણ એકવાર બનાવી જુઓ. Vandana Darji -
એનર્જી બાર(Energy Bar Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ માં ઘણા પોષક ફાયદા રહેલા છે અને તે ઘણા વિટામિન્સ અને ખનિજોનો ઉત્તમ સ્રોત છે. આ ડ્રાયફ્રૂટ ફક્ત શરીર માટે જ સારું નથી, પરંતુ આપણી રોગપ્રતિકારક શક્તિના કાર્યને પણ મજબૂત બનાવે છે.અખરોટ ને સલાડ, પાસ્તા, સિરિયલ, સૂપ અને બેકડ વસ્તુઓમાં ઉમેરી શકાય છે. અખરોટ હાડકાને મજબૂત બનાવે છે.રદયને સ્વસ્થ રાખે છે. અખરોટ ડાયાબિટીસમાં ફાયદાકારક છે. તે કેન્સરનું જોખમ ઘટાડે છે. સગર્ભા સ્ત્રીઓ માટે ખૂબ ફાયદાકારક છે. ચિયા સિડ્સ :તે શરીર માટે ખૂબ જ લાભદાયક છે. તે પાચનશક્તિમાં મદદ કરે છે. pumpkin seeds : તે વાળ માટે ઉપયોગી છે. તે ચામડી માટે ઉપયોગી છે.તેમાં ફાઇબર, જે પાચન તંત્રને મદદરૂપ છે. જે મોટાપાને દૂર કરે છે. તે કબજિયાત મટાડે છે. તેમાં પ્રોટીન,કાર્બોહાઈડ્રેટ,આયર્ન,સોડિયમ, વિટામિન ઇ અને સી હોય છે. કાજુ :કાજુ એ શક્તિનો સારો સ્રોત માનવામાં આવે છે. તે પ્રોટીનનો સારો સ્રોત છે. કોલેસ્ટરોલ નિયંત્રણો, ત્વચા ચમકતી બને છે, હાડકાં મજબૂત બનાવે છે, પાચન શક્તિ મજબૂત બને છે. મધ : લોહી માટે સારું છે, ખાંડ કરતાં વધુ સલામત, યોગ માટે સારું, બેક્ટેરિયાનો નાશ કરે છે, પાચનમાં મદદ કરે છે, ચામડી સ્વચ્છ રાખે છે, ઊંઘમાં મદદ કરે છે. મધના ઉપયોગો : પરંપરાગત દવા તરીકે, મધ અને પાણી, માતાને લીંબુ, આદુ અને મધ, તે હૃદય ની કાળજી કરે છે., માથાની ફુદીનો,ટોપરો : ટોપરો એ શરીર માટે ફાયદાકારક છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે અનેક રીતે ફાયદાકારક છે. મગજ અને શરીરને પણ ઠંડું રાખે છે. બ્લડ-પ્રેશર પણ કંટ્રોલમાં રાખે છે. તે અનેક રીતે ઉપયોગી છે. Varsha Monani -
-
ચિયા પુડિંગ (Chia Pudding Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cooksnap#healdhibreakfastચિયા સીડસ્ માં અનેક ગુણ રહેલા છે, કેફીન ફ્રી છે, સાથે ડાયાબિટીસ માં ફાયદાકારક છે અને,સ્ટ્રેસ દૂર કરી , બી પી કંટ્રોલ કરે છે , વાળ અને ત્વચા માટે પણ ફાદાકારક છે ,ડાયેટ પ્લાન માટે બેસ્ટ છે .મે એને ફલેવરેબલ બનાવવા માટે અમુક ઘટકો ની સાથે ઉપયોગ કર્યો છે. સવાર નો હેલધી બેસ્ટ બ્રેકફાસ્ટ છે . Keshma Raichura -
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujarati#કેરી#dessert#summer_special Keshma Raichura -
ચોકલેટ ચીયા સીડ નું પુુુડિંગ (Chocolate Chia Seed Pudding Recipe In Gujarati)
#GA4#Week17 Alpana m shah -
રોઝ પેટલ કુલર (Rose Petal Cooler Recipe In Gujarati)
#SM#cookpad_guj#cookpadindiaગરમી નો પારો જ્યારે ઊંચો જઈ રહ્યો છે ત્યારે આપણું શરીર અને સાથે સાથે સ્વાદતંતુઓ પણ કાઈ ઠંડક માટે જ રાહ જોતા હોઈએ છીએ. તો આવું જ "ઠંડા ઠંડા કુલ કુલ " પ્રકાર નું પીણું જે કુદરતી ઠંડક સાથે સ્વાદ અને સેહત નો પણ ખ્યાલ રાખે છે. Deepa Rupani -
રેફ્રેશિંગ ખસ કૂલર (Refreshing Khus Cooler Recipe in Gujarati)
ગરમી માં બનાવી શકાય તેવી રેસીપી. Disha Prashant Chavda -
સ્ટ્રોબેરી ચિયા પુડિંગ (Strawberry Chia Pudding Recipe In Gujarati)
#XS#MBR9#WEEK9#cookpadindia#cookpadgujaratiHappy new year to all 💐!! welcome 2023 🎉🎊😊 Keshma Raichura -
-
ડિટોકસ વોટર.. (Detox Water Recipe In Gujarati)
#GA4#Week17#Chia seedsવેઇટ લોસ સ્પેશ્યલ ડિટોક્સ વોટર..ચિયા સિડ્સ આ વેઇટ લોસ માટે બેસ્ટ છે આ સિડ્સ ને દરરોજ પીવાથી બોડી ના ટોક્સિન્સ નીકળે છે અને સ્કિન પણ ગલૉ કરે છે. Dimple Solanki -
-
-
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ (Broken Glass Jelly Pudding recipe Gujarati)
બ્રોકન ગ્લાસ જેલી પુડિંગ ખૂબ જ સુંદર અને આકર્ષક દેખાતું ડિઝર્ટ છે. સ્ટેઈન્ડ ગ્લાસ વર્ક જેવું દેખાતું આ પુડિંગ દેખાય છે એટલું અઘરું નથી પરંતુ બનાવવામાં એકદમ સરળ છે અને બાળકોને સાથે રાખીને બનાવવા ની મજા આવે એવું છે. બાળકો ની પાર્ટી માટે અથવા તો ઉનાળામાં બનાવી શકાય એવું આ ખાટું મીઠું અને રિફ્રેશિંગ ડિઝર્ટ સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ઓટ્સ બનાના પોરીજ (Oats Banana Porridge Recipe In Gujarati)
પોરિજ એ એક બ્રેકફાસ્ટ ડિશ છે જે સામાન્ય રીતે અનાજની વાનગી તરીકે ખાવામાં આવે છે, જે ખાસ કરીને અનાજ-દૂધ દ્વારા બનાવવામાં આવે છે.#RC2#cookpadindia#cookpadgujaratiTheme: whiteSonal Gaurav Suthar
-
મેંગો ચિયા પુડિંગ (Mango Chia Pudding Recipe In Gujarati)
#Dipika HathiwalaYesterday zoom live ma Dipika Hathiwala એ મેંગો ચિયા pudding બનાવ્યું હતું. મેં આજે તેમની રેસિપી ફોલો કરી ને બનાવ્યું ખૂબ જ સરસ બન્યું હતું. Sonal Modha -
મેંગો ચિયા પુડિંગ
#મેંગોકેરી માંથી આપણે પરંપરાગત મીઠાઈ તો બનાવીએ જ પણ સાથે વિદેશી ડેસર્ટ માં પણ કેરી નો ઉપયોગ થાય છે. Deepa Rupani -
ઇવ્સ પુડિંગ (Eve's pudding recipe in Gujarati)
ઇવ્સ પુડિંગ સફરજન નો ઉપયોગ કરીને બનાવવામાં આવતું ખૂબ જ સરળ પુડિંગ છે, જે કસ્ટર્ડ અથવા તો આઈસ્ક્રીમ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સફરજન અને તજનું કોમ્બિનેશન એને ખૂબ જ ફ્લેવરફુલ બનાવે છે. આ પુડિંગ હુંફાળું પીરસવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પહેલેથી બનાવી રાખ્યું હોય તો માઈક્રોવેવમાં થોડું હૂંફાળું કરીને ઠંડા કસ્ટર્ડ અથવા આઈસ્ક્રીમ સાથે પીરસવું.#MBR6#CookpadTurns6#cookpadindia#cookpad_gu spicequeen -
ચિયા સિડ્સ એનર્જી બોલ્સ(Chia seed balls Recipe in Gujarati)
#GA4#Week17 આજે હું એનર્જી અને પ્રોટીનથી ભરપૂર ચિયા સિડ્સ ની રેસીપી લઈને આવી છું તો જો બનાવજો જરૂર થી અને મને જરૂરથી જણાવજો કે કેવી બનીઅને કેવી લાગી Varsha Monani -
ઈન્સ્ટન્ટ ઠંડાઈ પાઉડર (Instsant Thandai Powder Recipe In Gujarati)
ગરમીમાં તાજગી માટે આજ મેં ઠંડાઈ પાઉડર બનાવ્યો છે. આ ઈન્સ્ટન્ટ પાવડરને તમે સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો અને જ્યારે મન થાય ત્યારે એકદમ ઠંડા ઠંડા દૂધમાં એડ કરીને પી શકો છો. Rinkal’s Kitchen -
-
-
બટાકા ની સુકવણી વેફર (Bataka Sukavni Wafer Recipe In Gujarati)
બટાકાની વેફરને એક વાર સુધી સ્ટોર કરી શકાય છે અને જ્યારે પણ આવી હોય ત્યારે તેને તેલ ગરમ કરીને તળી લો. તમે ફરાળમાં ઉપયોગ કરી શકાય છે. તને તમે ડબ્બામાં વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Priti Shah -
બનાના બીટરૂટ સમુધી
#Tasteofgujarat#પ્રેઝન્ટેશનબીટ અને બનાના સમુધી હેલ્થી ,લો કેલેરી ,સુગર ફ્રી છે..કેળા માં ભરપૂર પ્રમાણ માં કેલ્શિયમ છે તેમજ બીટ માં આર્યન અને વિટામીન A,B અને C છે.તો આ સમુધી એકદમ હેલ્થી છે. Dharmista Anand -
કેળા અને બ્લુબેરી ની સ્મૂથી (Kela Bluebeery smoothie recipe in Gujarati)
#GA4 #Week2 Sangeeta Ruparel -
એપ્પલ બનાના મીન્ટ સ્મૂથી
એપ્પલ બનાના મીન્ટ સ્મૂથી એક એનર્જીક ડ્રીન્ક છે જે સવારે લઈ શકાય .આ સ્મૂથીમાં કેળા,સફરજન,મીઠું,દૂધ,પુદીના ના પાન અને મધ લીધા છે મીઠું આ સ્મૂથીનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે ઉમેર્યુ છે.પુદીના ના પાન લેવાથી ટેસ્ટ સરસ લાગે છે. Harsha Israni -
ઇન્સ્ટંટ દહી વડા
#રવાપોહાજ્યારે દહી વડા ખાવાનું મન થાય અને દાળ ન પલાળી હોય ત્યારે આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385378
ટિપ્પણીઓ