બ્લૂબેરી ઓટ્સ સ્મૂધી(Blueberry oats smoothie recipe in gujarati)

Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29

બ્લૂ બેરી antioxidents નો rich source છે અને સ્કિન માટે બહુ જ ઉપયોગી છે. એના સિવાય બ્લૂ બેરી માંથી ફાઈબર, વિટામિન C , K, B6 અને મિનરલ્સ પણ મળે છે. ઓટ્સ તો બધા જ જાણે છે એમ હેલ્થ માટે બેસ્ટ છે જ. બ્રેકફાસ્ટ માં આ સ્મૂધી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ડાયટિંગ કરતા લોકો માટે આ સ્મૂધી બેસ્ટ છે.
#GA4 #Week7 #oats #breakfast

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1/2 કપબ્લૂ બેરી
  2. 1/2 કપદૂધ
  3. 1/2 કપદહીં
  4. 1નાનું કેળું (મોટું હોય તો 1/2)
  5. 1/4 કપઓટ્સ
  6. 1 ટેબલ સ્પૂનમધ
  7. 1 ટેબલ સ્પૂનચીઆ સીડ્સ
  8. 2-3બરફ ના ટુકડા (ઓપ્શનલ)
  9. ગાર્નિશીંગ માટે
  10. ચીઆ સીડ્સ
  11. બ્લૂ બેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    બ્લૂ બેરી ધોઈને લેવી. દૂધ અને દહીં માપ થી લેવા. 1 નાનું પાકું કેળું લેવું. મોટું હોય તો 1/2 કેળું લેવું. ફ્રોઝન કેળું પણ લઈ શકાય. મધ અને ચીઆ સીડ્સ માપ થી લેવા.

  2. 2

    2 થી 3 બરફ ના ટુકડા લેવા (ઓપ્શનલ છે). કેળું ફ્રોઝન લેતા હોય તો બરફ ના લેવો. હવે 1 મિક્સર જાર માં ઓટ્સ, બ્લૂ બેરી અને 1/2 દહીં અને દૂધ લઈ 1 વાર ચર્ન કરી લેવું. ત્યારબાદ બાકી ના દૂધ, દહીં અને મધ, ચીઆ સીડ્સ અને બરફ ઉમેરી ચર્ન કરી લો.

  3. 3

    બ્લૂ બેરી ઓટ્સ સ્મૂધી તૈયાર છે. ગ્લાસ માં કાઢી સર્વ કરો. ચીઆ સીડ્સ અને બ્લૂ બેરી થી ગાર્નિશ કરી સર્વ કરો. બ્રેકફાસ્ટ માટે આ સ્મૂધી બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
Nidhi Desai @nidhidesai_29
પર

Similar Recipes