મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181

#mr નેચરલ મેંગો ડ્રાયફ્રુટ લસ્સી

મેંગો ડ્રાયફ્રુટ લસ્સી (Mango Dryfruit Lassi Recipe In Gujarati)

#mr નેચરલ મેંગો ડ્રાયફ્રુટ લસ્સી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામમલાઈ વાળું દહીં (ઘોરવુ)
  2. 1 નંગપાકી કેરીની સ્લાઈસ
  3. 50 ગ્રામકોપરાનું ખમણ
  4. દળેલી ખાંડ સ્વાદાનુસાર
  5. ડ્રાયફ્રુટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપર મુજબ બધી સામગ્રી તૈયાર કરો.

  2. 2

    એક બાઉલમાં કેરીના કટકા લઈ બ્લેન્ડર થી ક્રશ કરી લો.પછી તેમાં દહીં અને દળેલી ખાંડ ઉમેરી ફરી ક્રશ કરી લો.

  3. 3

    હવે તેમાં ડ્રાય ફુટ કેરીની સ્લાઈસ અને ટોપરાનું ખમણ ઉમેરો પછી ચમચીથી હલાવો.

  4. 4

    હવે લસ્સી ને ફ્રીઝમાં ઠંડી કરવા રાખી દો પછી તેને ગ્લાસમાં કાઢીને ઉપરથી ટોપરાનું ખમણ અને ડ્રાય ફુટ ઉમેરી સવઁ કરો.

  5. 5

    તૈયાર છે નેચરલ મેંગો ડ્રાયફ્રુટ લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes