મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે.

મેંગો લસ્સી(Mango lassi recipe in gujarati)

#કૈરી કેરી દરેક નું પ્રિય ફળ હોય છે. કેરીમાં વિટામિન A C & D રહેલા છે. કેરીમાંથી અવનવી રેસિપી બનતી હોય છે. એમાંથી મે આજે મેંગો લસ્સી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનીટ
બે વ્યક્તિ
  1. 2 નંગપાકી કેરી
  2. 2 ચમચીદહીં
  3. ૩ ચમચીખાંડ
  4. 2 ચમચીફ્રેશ મલાઈ
  5. ગાર્નિશીંગ માટે ડ્રાયફ્રુટ
  6. ૩-૪ ice cube

રાંધવાની સૂચનાઓ

10 મિનીટ
  1. 1

    સૌપ્રથમ પાકી અને મીઠી કેરી લો. કેરી ને ધોઈને સુધારી લો. એક મિક્સર જારમાં કેરીના ટુકડા લઈ અને તેમાં દહી,ખાંડ, અને બરફના ટુકડા ઉમેરી લો.

  2. 2

    આ મિશ્રણને બેથી ત્રણ મિનિટ સુધી મિક્સરમાં પીસી લો.

  3. 3

    તૈયાર મિશ્રણ ને એક ગ્લાસ માં ભરીને ઉપરથી મલાઈ અને ડ્રાયફ્રુટ થી ગાર્નીશ કરો.

  4. 4

    તે તૈયાર છે મેંગો લસ્સી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

ટિપ્પણીઓ

Similar Recipes